લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ની હંમેશા પહેલી પસંદ રહી છે તારક મહેતા શો છેલ્લા 14 વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતો રહ્યો છે શો માં કામ કરતા તમામ કલાકારો ને દર્શકો ખુબ પસંદ કરે છે ઘણા કલાકારો શો માંથી બહાર નીકડી ગયા બાદ પણ તેઓ પોતાના અભિનય થી લોકોમાં.
આગવી ઓળખ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે તારક મહેતા શો માં ટપ્પુ નું પાત્ર ભજવતા રાજ અનદકટ પણ હાલ તારક મહેતા શો નો હિસ્સો નથી પરંતુ તેઓ સોશિયલ પર લાઈમલાઈટમાં રહે છે તાજેતર માં રાજ અનદકટ દુબઈ ના પ્રવાશે છે તેઓ દુબઈ માં મોજ માણી રહ્યા છે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી.
કેટલીક સુંદર તસવીરો તેમને શેર કરી છે જેમાં તેઓ ઠંડીના માહોલ વચ્ચે શાનદાર અંદાજમાં જોવા મળે છે પ્લેન ની અંદર ની તસવીર સાથે દુબઈ ની ઓળખ એવી બુજ ખલીફા પાસે ઉભા રહી ને તેમને તસવીરો ક્લિક કરાવી છે તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે તારક મહેતા શો માં ભવ્ય ગાંધી ના.
ટપ્પુ ના પાત્રમાં થી ગયા બાદ સાલ 2017 માં રાજ અનદકટ જોવા મળ્યા હતા તેમને ટપ્પુ નું પાત્ર પાચં વર્ષ સુધી ભજવ્યા બાદ અચાનક 2022 માં તારક મહેતા શો છોડી દિધો તેઓ વિડીઓ આલ્બમ અને ફિલ્મો માં કામ કરવાની ચાહત ધરાવતા હતા તારક મહેતા શો મેકર તેમને મિડીયા રીપોર્ટ અનુસાર.
એક શો માટે 10 થી 20 હજાર ની રકમ ચુકવતા હતા તારક મહેતા શો માં તેમને દર્શકો એ ખુબ પ્રેમ આપ્યો હતો પરંતુ શો મેકર સાથેના કોઈ વિખવાદ ના કારણે તેમને આખરે શો છોડી દિધો હતો રાજ પહેલા તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા દયા બહેનનું પાત્ર ભજવતા.
દિશા વાકાણી જેવા ઘણા બધા કલાકારો આ શો છોડી ગયા છે રાજ અનદકટ દુબઈ માં પોતાની બેગ સાથે પહોંચ્યા છે ઠંડીના વાતાવરણ માં તેઓ પ્રવાશ ની મજા માણતા જોવા મળે છે તેમની આ તસવીરો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને ટપ્પુ તરીકે તેમને મિસ કરતા જોવા મળે છે.