Cli

ભાભીના પ્રેમમાં પાગલ દિયર પત્નીને રૂમમાં ઘેસેટીને લઈ ગયો પછી કરી દીધો મોટો કાંડ…

Ajab-Gajab Breaking

અહીં એક ચોંકાવનાર મામલો સામે આવ્યો છે ભાભીના પ્રેમમાં પાગલ યુવકે પોતાની પત્નીને જ મોતને ઘાટ ઉતારી દીધીછે આરોપી પતિને આ ઘટનામાં એમના પિતા અને ભાઈઓએ પણ એમનો પૂરો સાથ આપ્યો ફોટોમાં જોવા મળી રહેલ શખ્સ એજ છે જેનું નામ જયરામ છે હકીકતમાં જયરામ અને એમના મોટા ભાઈ રમેશના લગ્ન.

બે સગી બહેનો સાથે 5 મેં 2012માં ખુબજ ધામધૂમથી થયા હતા પૂજા બહેનોમાં મોટી હતી અને સાસરીમાં મોટી જેઠાણી હતી પરંતુ લગ્ન બાદ જયરામને પોતાની ભાભી પૂજાથી પ્રેમ થઈ ગયો જયારે આ વાતની ખબર પૂનમને લાગી તો તેણે પોતાના પતિને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તે પત્નીની વાત સાંભળ્યા વગર ભાભી સાથે અવૈધ સબંધ.

રાખતો હતો પરંતુ 12 એપ્રિલના રોજ પૂનમ અને જયરામ વચ્ચે પૂજાને લઈને ખુબ બોલાચાલી થઈ તેના બાદ આવેશમાં આવી જઈને જયરામે પત્નીને ગો!ળી વડે મોતને ઘાટ ઉતારી દીધી ગો!ળીનો અવાજ સાંભળી પૂજા પૂનમના રૂમમાં પહોંચી તો બહેનનો મૃતદેહ જોવા મળ્યો તેના બાદ પૂજા દિયરના આ કાંડની સબૂતગાર બનવાનું કહેવા લાગી તેઓ ખુદ જયરામના એક તરફી.

પ્રેમથી પરેશાન હતી જયરામ પણ પૂજાને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવવા લાગ્યો જયારે પૂજાને મોતને ઘાટ ઉતારવાની પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે પૂજાએ આ વાતો સાંભળી લીધી હતી તેના બાદ પૂજાએ આ મામલે પોલીસને જણાવતા જયરમાંનો ભાંડો ફૂટી ગયો અને જયરામ અને ભાઈઓની ધરપકડ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *