Cli
સલમાનના ભાઈ સોહીલ ખાન થી છુટાછેડા થતાં જ સિમા સજદેહે મિડીયા સામે આપ્યું ચોંકાવનાર બયાન...

સલમાનના ભાઈ સોહીલ ખાન થી છુટાછેડા થતાં જ સિમા સજદેહે મિડીયા સામે આપ્યું ચોંકાવનાર બયાન…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડ અભિનેતા સલમાન ના નાનાભાઈ સોહીલ ખાન જેવો પણ ફીલ્મ પડદે અભિનેતા રહી ચુકેલા છે એની પત્ની સિમા સહદેહે સોહીલ પાસેથી છુટા છેટા લીધા છે પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેતા સલમાન ના નાના ભાઈ સોહીલ ખાન અને સીમા વચ્ચે થોડો સમયથી ઝગડાઓ ચાલતા હતા.

સીમા સોહીલ ખાન ના વર્તન થી નારાજ હતી એને કોર્ટમા છુટાછેડા ની અરજી પણ કરેલી હતી જે સાભંડતા એમના પરીવારજનો સાથે ચાહકોને પણ ઝાટકો લાગ્યો હતો સીમા મૌન હતી પણ એને મૌન તોડતા નિવેદન આપ્યું હતુંકે હું જો કિચડ માં હોત તો એક ઉંડા કુવામાં ધકેલાઈ જાય પણ એ.

કિચડમાં થી બહાર નિકડવાનો પ્રયત્ન કર્યો તમે તમારી માં બહેન છોકરાઓ ને એવા કિચડ માં શું ધકેલી શકશો ખરા હું એ માણસ થી ખુબ નારાજ હતી અને પરેશાન હતી એટલે મેં એનાથી અલગ પડવાનું નક્કી કર્યું છે એની સાથે કહ્યું કે મેં બધી નેગેટિવ ચીજો છોડી દિધી હું એ જગ્યા પર છું ત્યાં મને.

કોઈની ચિંતા હવે નથી જે લોકો વિચારે છે કે મારી સાથે કોણ છે મારા માતા પિતા સાથે નો પરીવાર હું સાચી છું અને સાચી રહેવાની છું આમ નિવદેન આપતા રડી પડી એમને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ નામ બદલાવી નાખ્યા અને પોતાના સોહીલ સાથેના ફોટોગ્રાફ પણ ડીલેટ કરી નાખ્યાં છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *