Cli
ભાઈ પછી માતા ઇન્દિરા દેવીનું પણ નિધન, મહેશ બાબુ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો, થોડા સમય પહેલા...

ભાઈ પછી માતા ઇન્દિરા દેવીનું પણ નિધન, મહેશ બાબુ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો, થોડા સમય પહેલા…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે સાઉથ ફિલ્મ સુપર સ્ટાર અભિનેતા મહેશ બાબુ ના ભાઈ પછી માતાનું પણ મૃત્યુ થયું છે જેમનો ઈલાજ હૈદરાબાદની એલ આઈ જી હોસ્પિટલમાં ચાલતો હતો તબિયત વધારે બગડતા તેમને વેન્ટિલેટર ઉપર રખાયા હતા પરંતુ.

આજે એમનુ અચાનક નિધન થયું છે 2022 ની શરૂઆતમાં એમના ભાઈ રમેશ બાબુ નું પણ નિધન થયું હતું એ વચ્ચે 2022 એમના માટે ખુદ દુઃખદ સાબિત થયું છે માતાના નિધન થી તેમના પર દુઃખોના વાદળ છવાઈ ગયા છે મહેશ બાબુ ખૂબ રડી રહ્યા છે માહિતી અનુસાર એમની.

માતા ઇન્દિરા દેવીના પાર્થિવ દેહ ને અંતિમ દર્શન માટે પદ્માલય સ્ટુડિયોમાં લાવવામાં આવશે ત્યારબાદ જુબલી હિલ મહા પ્રત્સાહન માં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે ઇન્દિરા દેવી મહેશ બાબુ ને ખૂબ જ પ્રેમ કરતા હતા મહેશ બાબુ માટે પણ એમને માતા ખૂબ લકી હતી.

જે આજે આ દુનિયામાં રહી નથી ઇન્દિરા દેવીના અંતિમ દર્શન માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા સ્ટાર આવી પહોંચ્યા છે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નિધનથી માતમ છવાઈ ગયું છે ઇન્દિરા દેવીના પાર્થિવ દેહને ઈશ્વર શાંતિ આપે એજ પ્રાર્થના કોમેંટમાં ઓમ શાંતિ લખવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *