Cli

લગ્નના 4 વર્ષ બાદ અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર થઈ ગર્ભવતી…

Bollywood/Entertainment

સોનમ કપૂરને લઈને અત્યારે એક મોટી ખબર સામે આવી રહી છે સોનમ કપૂર ગર્ભવતી થઈ છે અને તેની જાણકારી હમણાં જ થોડા સમય પહેલા જ આપી છે સોનમ કપૂરે આ ખુશખબરી પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પરથી શેર કરી છે સોનમ કપૂરે પોતાની ત્રણ ફોટો શેર કરી છે જેમાં તેનું બેબી બમ્પ જોવા મળી રહ્યું છે.

આ ફોટોમાં જોઈ શકાય છેકે સોનમ કપૂર પતિ આનંદ આહુજાના ખોળામાં સૂતી છે અને એમણે તેમણે પોતાના બંને હાથોને પોતાના બેબી બમ્પ પર રાખેલ છે આવનાર બાળકને લઈને સોનમ કપૂરે પોતાના પોસ્ટમાં લખ્યું છે અમે હવે તમારી વધારે રાહ નહીં જોઈ નથી શકતા સોનમ કપૂર કેટલાક મહિના બાદ જ પોતાના.

બાળકને જન્મ આપવાની છે સોનમ કપૂર લાંબા સમયથી પોતાના પતિ સાથે લંડનમાં રહે છે ત્યાં સોનમનુ પોતાનું ઘર છે અને ત્યાંથી જ પતિ પોતાનો બિઝનેસ સંભાળે છે સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન 8 મેં 2018ના રોજ થયા હતા લગ્નના 4 વર્ષ બાદ સોનમ કપૂર પહેલા બાળકને જન્મ આપવાની છે.

સોનમ કપૂરની આ ખુશ ખબરીના કારણે એમના પિતા અનિલ કપૂર ફુલ્યા નહીં સમાઈ રહ્યા અનિલ કપૂર આટલા વર્ષો બાદ હવે નાના બનવા જઈ રહ્યા છે અત્યારે સોનમને શુભેછાઓ પાઠવનારની લાઈનો લાગી રહી છે અમારી તફરથી પણ આવનાર બાળક માટે ખુબ ખુબ શુભેછાઓ મિત્રો તમે શું કહેશો આ મામલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *