બોબી દેઓલ અને કાજલ દેવગણનો એક વિડિઓ સામે આવ્યો છે એમનો આ વિડિઓ તમારા દિલને સ્પર્શી જશે પહેલા કાજલ દેવગણ અને બોબી દેઓલને સાથે ક્યારેય આ રીતે નહીં જોયા હોય પરંતુ આ વખતે કંઈક એવો સમય આવ્યો કે બંને 25 વર્ષ જૂની યાદોમાં ખોવાઈ ગયા હકીકતમાં સાથે મળવાનું એવું હતું કે.
બોબી દેઓલ અને કાજલ દેવગણની સુપરહિટ ફિલ્મ ગુપ્તને રિલીઝ થયે 25 વર્ષ પુરા થઈ ગયા છે 1997 માં રિલીઝ થયેલ ગુપ્ત ફિલ્મ એ સમયની સુપરહિટ ફિલ્મ રહી હતી એ સમયે માત્ર સાડા 9 કરોડમાં બનેલી એ ફિલ્મે ધમાકેદાર કમાણી કરી હતી ગુપ્ત ફિલ્મ ભારતીય ફિલ્મ સિનેમાની સુપરહિટ ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે.
ગુપ્ત ફિલ્મને 25 વર્ષ પુરા થતા કાજલ અને બોબી દેઓલે એક પાર્ટીનું આયોજન કર્યું હતું ત્યાં એમણે મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યા હતા આ દરમિયાન કાજલ બોબી દેઓલ જોડે હસી હસીને વાતો કરી રહી હતી લાંબા સમય મળ્યા બાદ કાજલ અને બોબી દેઓલ ખુબ ખુશ હતા અહીં બંને ખુબ મસ્તી કરતા પણ જોવા મળ્યા.