આજથી 21 વર્ષ પહેલા રિલીઝ થયેલી મ્યુઝિકલ હિટ ફિલ્મ તુમ બિન એ સમયે ધૂમ મચાવી દીધી હતી એ સમયે દરેકના મોઢે આ ફોલ્મના ગીતો સાંભળવા મળતા આ ફિલ્મના એક્ટર રાતોરાત સ્ટાર બની ગયા હતા યુવતીઓ આ સ્ટારની દીવાની થઈ ગઈ હતી પરંતુ એ ફિલ્મના એક્ટર હિમાંશુ મલિકને નતી ખબરકે આ સ્ટારડમ વધુ દિવસો ચાલવાનું ન હતું.
આજે હિમાંશુ જે હાલમતા મળ્યા છે જેને જોઈને તમને રડવું આવી જશે એ સમયના સ્ટાર હિમાંશુનું નામ ધીરે ધીરે ગાયબ થતું ગયું પુરા 21 વર્ષ બાદ હિમાંશુ પાછા ફર્યા છે જેને સાંભળી તમારી આંખોમાંથી આશું આવી જશે નવભારત ટાઈમ્સને ઇન્ટરવ્યૂમાં આપેલ ઇન્ટરવ્યૂમાં હિમાંશુએ જણાવ્યુંકે એ સમયે બૉલીવુડ બહુ નાનું હતું.
વર્ષમાં ફિલ્મો બહુ ઓછી આવતી હતી હિમાંશુએ જણાવ્યુંકે એ સમયે હું ભટકી ગયો હતો મને નતી ખબર કે કરિયરને કંઈ રીતે આગળ વધારવું કોનાથી મળવું શું જરૂરી છે અને કેવો વ્યવહાર કરવો એ સમયે ડાયરેક્ટર પોતાનામાં મગ્ન રહેતા હતા ઇન્ડસ્ટ્રીઝ ધીરે ધીરે મને ભૂલી ગઈ હિમાંશુએ કહ્યું જે વીતી ગયું છે તેને હું ભુલાવી ચુક્યો છું.
ઘણી એવી ફિલ્મો હતી જેને ના પાડીને મેં મોટી ભૂલ કરી હવેહું એ દુનિયાને ભુલાવી ચુક્યો છું કેટલીક ભૂલો ભૂલવી પણ સારી હોય છે અત્યારે તો હિમાંશુ 21 વર્ષ બાદ ડાયરેક્ટર રીતે પાછા ફરી રહ્યા છે ઓટિટિમાં એમની ફિલ્મ ચિત્રકૂટ રિલીઝ થવાની છે પરંતુ આટલા ખરાબ સમયમાંથી ગુજરેલ હિમાંશુને હવે ઓળખવા પણ મુશ્કેલ બન્યા છે.