20 વર્ષ ની અભિનેત્રી તુનીશા શર્મા ના ખુદ ખુશી ના કેસ માં મોટો ખુલાસો થયો છે તુનીશા શર્મા ના બોયફ્રેન્ડ પર ખુદ ખુશી કરવા પ્રેરીત કરવાના આરોપ લાગ્યા છે તુનીશા ની માતાએ આ ફરીયાદ કરી છે ત્યાર બાદ તુનીશા ના બોયફ્રેન્ડ ની પોલીસે ધડપકડ કરી લીધી છે અને તેને પુછતાછ માટે.
લઈ જવામાં આવ્યો છે કહેવામાં આવ્યું છે કે તુનીશા જે શો અલીબાબા દાસ્તાન એ કાબુલ શો માં કામ કરી રહી હતી કે શો ના લીડ એક્ટર સહેજાદ ખાન સાથે તેના પ્રેમસંબંધ હતા અને તુનીશા શર્મા એ ખુદ ખુશી કરી એ શહેજાદ મહોમ્મદ ખાન ના મેકઅપ રુમ ના બાથરૂમ માં કરી હતી બાથરૂમનું.
કહીને તુનિશા અંદર ગઈ હતી ખૂબ લાંબો સમય થવા છતાં બહાર ના આવતા મેકઅપ રૂમનો દરવાજો ખખડાયો અંદરથી અવાજ ન આવતા દરવાજો તોડીને ક્રૂ મેમ્બર અંદર ગયા કે જોયું કે તુનિશા બાથરૂમના સીલીંગ પર લટકેલી હતી તેને હોસ્પિટલમાં દાખલ કરતાં ડોકટરો એ તેને મૃ!ત જાહેર.
કરીને તેના શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું તુનીશા શર્મા ની સહેલીઓ ના કહેવા અનુસાર તુનીશા માનસિક તણાવ માં હતી જે દરમિયાન તુનીશા એ ખુદ ખુશી કરી લીધી છે પોલીસ આ મામલે તેના બોયફ્રેન્ડ ની પુછતાછ કરી રહી છે મિત્રો આપનો આજનો આ વિશે શું અભિપ્રાય છે.