Cli
40 વર્ષની ઉંમરમાં મા બનશે અભિનેત્રી મોનાલીસા...

40 વર્ષની ઉંમરમાં મા બનશે અભિનેત્રી મોનાલીસા…

Bollywood/Entertainment Breaking Uncategorized

ટીવી અભિનેત્રી અને ભોજપુરી સિનેમા ની સુપર સ્ટાર અભિનેત્રી મોનાલીસા 40 વર્ષની ઉંમરે મા બનવા માટે તૈયાર છે લગ્નના છ વર્ષ બાદ મોનાલીસા એ માં બનવાનો ફેંસલો કરી લીધો છે ટીવી સિરિયલ થી ઘર ઘરમા ફેમસ થયેલી મોનાલીસા ને ઉમંર ના આ પડાવ પર માં બનવાનું સુખ મળ્યું નથી મોનાલીસા.

બિગબોસ રીયાલીટી શો ના 10 માં સીઝનમા જોવા મળી હતી અને આ દરમિયાન જ મોનાલીસા એ પોતાના બોયફ્રેન્ડ વિક્રાત સાથે લગ્ન કરી લીધા હતા મોનાલીસા અને વિક્રાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ખૂબ મોટું નામ છે છેલ્લા ઘણા મહિનાઓથી મોનાલીસાની માં બનવાની અફવાઓ ચાલી રહી હતી.

પરંતુ હવે મોનાલીસા એ પોતે જણાવ્યું છે કે તેના પછી અને તેને માતાપિતા બનવાની ઈચ્છા દર્શાવી છે મોનાલીસા આ દિવસોમાં એક કોમેડી શોમાં પણ જોવા મળશે જેમ જ તેને એક સિંગલ માતાનું પાત્ર ભજવ્યું છે આ શો ના પ્રમોશન દરમિયાન જ મોનાલીસા એ જણાવ્યું હતું કે તેઓ.

માં બનવા માટે પૂરી રીતે હવે તૈયાર થઈ ગઈ છે મોનાલીસા એ જણાવ્યું હતું કે તે હવે પોતાનો એક નવો પરિવાર બનાવી અને સફર જિંદગીની એક અલગ પડાવ સુધી લઈ જવા માટે તૈયાર છે મોનાલીસા એ જણાવ્યું કે મારી માતા અને સાસુ પણ આ વાતથી ખૂબ જ રાજી થઈ ગયા છે.


મોનાલીસા એ એ પણ જણાવ્યું કે મારા પતિ સાથે મારે વાતચીત થઈ ગઈ છે અને તેઓ પહેલા કામ પર ફોકસ કરવા માટે કહેતા હતા પરંતુ હવે તેઓ પણ પિતા બનવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *