બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મસાલા 2015માં ફિલ્મ ખામોશીયા પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી રામાયણમાં રામ ના પાત્રમાં પુનહ વિવાહ કોઈ આપસા નહીં જેવા ટીવી શો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેતા ગુરમીત ચૌધરી પોતાની પ્રશનલ લાઈફ ને લઈને ખુબ ચર્ચાઓ માં છે ગુરમીત ચૌધરી એ 22 ફેબ્રુઆરી ના રોજ.
પોતાનો 39 મો જન્મદિવસ ઉજવ્યો હતો ગુરમીતે પોતાના બર્થ ડે સેલિબ્રેશનની ઘણી બધી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે ગુરમીત ચૌધરી એ મોડી રાત્રે પોતાના નજીકના મિત્રો અને પરિવારજનો સાથે ખુબ મસ્તી કરી તો વહેલી સવારે તેઓ પોતાના પરિવારજનો સાથે સિદ્ધી વિનાયક મંદિરમાં ગણપતિ.
બાપાના દર્શન કરવા પહોંચ્યા હતા સામે આવેલી તસવીરોમાં ગુરમીત ચૌધરી પોતાની મોટી દિકરી લીયાના ને તેડી ને ઉભા છે તો બીજી તસવીરમાં તે પોતાની દિકરી લીયાના અને પત્ની દેવીના બેનર્જી સાથે ઉભા રહી પોઝ આપી રહ્યા છે ગુરમીત ચૌધરી કુર્તા પાયજામા માં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.
દેવીના સરારા સેટમાં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી દિકરી દિવીશા અને લેવીના સાથે ગણપતિ બાપાના દર્શન કરતાં બંને જોવા મળ્યા હતા ગુરમીત અને દેવીનાએ સાલ 2011માં લગ્ન કર્યા હતા લગ્નના 11 વર્ષ બાદ ત્રણ એપ્રિલ 2022 ના રોજ તેઓ દિકરી લેવીનાના માતા.
પિતા બન્યા અને એ જ વર્ષે દેવીના ફરી પ્રેગનેટ થતાં 11 નવેમ્બરના રોજ દિકરી દિવીશા નો જન્મ થયો એક વર્ષ માં બે દિકરીના માતા પિતા બની ગુરમીત અને દેવીના ખુબ ટ્રોલ થયા હતા એ વચ્ચે તાજેતરમાં ગુરમીત ચૌધરી ના જન્મદિવસ ગુરમીત ચૌધરી અને દેવીના બેનર્જી બંનેની પોતાની દિકરીઓ.
સાથે ની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી ગુરમીત ચૌધરી એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો અને વિડીઓ પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે તો આ તસવીરો પર ગુરમીત ચૌધરી ને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવાતા જોવા મળે છે.