બોલીવુડ મશહુર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન જેવો એ 1994 માં મિસ ઈન્ડિયા સાથે વિશ્વ સુંદરીનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો સાથે ઘણી બધી ફિલ્મોમાં અભિનય થકી એને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી ફિલ્મ દેવદાસ અને હમ દિલ દે ચૂકે સનમ માટે તેને બેસ્ટ અભિનય ફિલ્મી ફેર આઈઆઈએફ ઝી સેના જેવા એવોર્ડ.
પણ મળ્યા હતા બોલીવુડના ભીષ્મપિતા અમિતાભ બચ્ચન ના પુત્ર અભિષેક બચ્ચન સાથે લગ્ન કરીને એમને પુત્રીને જન્મ આપ્યો હતો ત્યારબાદ તે ફિલ્મોમાં ઓછા દેખાતા હતા પરંતુ તેઓ હાલ ફિલ્મોમાં કામ કરવા ફરી તૈયાર છે આ વચ્ચે તાજેતરમાં તેઓ એરપોર્ટ પર સ્પોટ થયા હતા જેમાં એશ્વર્યા એ વ્હાઇટ આઉટ ફીટ પહેર્યું હતું.
અને ખુલ્લા વાળ રાખેલા હતા આજે પણ એની ખુબસુરતી ખૂબ જ આકર્ષક લાગી રહી હતી એક નજરે જોતા એના ચહેરો પ્લાસ્ટિક સર્જરી હોય એમ જણાતું હતું ચાહકો એશ્વર્યા રાય ને જોઈને વિચારી રહ્યા હતા અભિનેત્રી નો ચહેરો રીયલ છેકે પ્લાસ્ટિક 1973 માં જન્મેલી પોતાની વર્ષની ઉંમરે પણ તે ખૂબ જ ફીટ અને સુંદર લાગી રહી છે.
તે જોતાં ચાહકો ઘણીવાર એના ચહેરા વિશે એશ્વર્યાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કમેન્ટ આપતા રહેછે તે ફટાફટ એરપોર્ટ માંથી નીકળીને ગાડીમાં બેસી ગઈ હતી અને મીડિયા સમક્ષ પોઝ નહોતો આપ્યો જેનાથી ચાહકો થોડા નારાજ થયા હતા આ દિવસોમાં એશ્વર્યા રાય બચ્ચન વેબસરીઝ સાથે કોઈ ફિલ્મની શૂટિંગ કરી રહી છે.