સાલ 2008માં કલર ટીવી પર પ્રસારિત થયેલા બાલિકા વધું જેની કહાની રાજસ્થાનના એક નાના ગામ પર આધારિત હતી જેમાં નાની ઉંમરમાં એક બાળકના લગ્ન કરાવી દેવામાં આવે છે અને એ બાળ કલાકારોમાં જોવા મળ્યા હતા આનંદી અને જગ્યા આજે તે બાળ કલાકારો ખૂબ જ.
મોટા થઈ ગયા છે અને બદલાઈ ગયા છે જેમાં જગ્યા ના પાત્રમાં દેખાયેલા અભિનેતા નું નામ અવિનાશ મુખર્જી છે અવિનાશ 2008 થી ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યા છે તેને ઘણી બધી ટીવી સિરિયલમાં કામ કર્યું હતું પરંતુ તેને અસલી ઓળખાણ બાલીકા વધુ થી મળી હતી સિરીયલ.
બાલિકા વધું માં આનંદી ના પાત્ર દેખાયેલી અભિનેત્રી અવીકા ગૌર હતી અવિકા એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે અવિકા એ 2008 માં બાલિકા વધું થી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી જેમાં શાનદાર ભીની થકી તેને ઘણી બધી ટીવી સિરિયલમાં કામ કરવાનું.
મોકો મળ્યો હતો અને આજે તે ખૂબ જ ફેમસ અભિનેત્રી બની ચૂકી છે તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે આ ટીવી શો ને દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો જે ટીવી શો થી આજે બંને બાળકલાકારો એ પોતાનું ફિલ્મી કેરિયર ચમકાવ્યુ છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.