ટીવી એક્ટર રૂબીના દીલાઇકના દિયર અને એક્ટર અભિનવ શુક્લાના ભાઈને એટલી ગંભીર રીતે માર મા!રવામાં આવ્યો કે તેઓ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે છેલ્લા 30 દિવસોથી હોસ્પિલટના આઈસીયુમાં વોર્ડમાં એડમિટ છે તેઓ હવે પેરેલાઇસ થઈ ગયા છે પરંતુ સૌથી મુસીબત એછે કે મામલામાં પરિવાર ફરિયાદ નોંધાવવા ઠોકરો ખાઈ રહ્યો છે.
આટલી મોટી હસ્તી હોવા છતાં અભિનવની હજુ સુધી ફરિયાંદ નોંધાઈ નથી જેને લઈને અભિનવને ખુદ સામે આવવું પડ્યું છે અભિનવે ખાટલામાં સુતેલ પોતાના ભાઈનો ફોટો શેર કરતા લખ્યું છે મારા ભાઈને બેહોશીની હાલતમાં ગંભીર રીતે મા!રવામાં આવ્યા હતા કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા તેને મ!રવા માટે છોડી મુકવામાં આવ્યો હતો.
પરંતુ નસીબે તે બચી ગયા 30 દિવસ આઈસીયુમાં રહ્યા હવે તેઓ પેરેલાઇસ થઈ ગયા છે ઘણું બધું થઈ ગયું છે પરંતુ બધી પોલીસ સ્ટેશનમાં ફરિયાંદ નોંધવા ભીખ માંગીએ છીએ અભિનવના ટ્વીટ કરતાજ પોલીસ હરકતમાં આવી છે અને તેનો જવાબ આપતા આઇપીએસ અધિકારી સુરેન્દ્ર લાવાએ લખ્યું કે.
પીડિતાથી પોતાનું બયાન દર્જ કરાવવાનું કહો કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ પહેલાજ આપવામાં આવી ચૂક્યું છે સાથે જો કોઈ સમસ્યા હોય તો મારાથી સંપર્ક કરો અમે કાનૂન અને ન્યાય માટે ઉભા છીએ અહીં અભિનવ અને રૂબીના પોતાને ન્યાય મેળવવા પ્રયાશો કરી રહ્યા હતા મિત્રો આના પર તમે શું કહેશો.