રશ્મિકા મંદાનાનું પુષ્પા ફિલ્મમાં શ્રીવલ્લીનું પાત્ર લોકોને ખુબજ પસંદ આવ્યું જેમાં રશ્મિકા ખુબજ ક્યુટનેસ અને માસુમ જોવા મળી પુષ્પા ફિલ્મ બાદ રશ્મીકાની ફેન ફોલોવિંગ દિવસે દિવસે વધી રહી છે જણાવી દઈએ રશ્મીકાને ક્રશનું ટેગ પણ મળેલ છે અહીં રશ્મિકા હમણાં મુંબઈ એરપોર્ટ પણ જોવા મળી.
મુંબઈ એરપોર્ટ પર રશ્મિકા દેખાતા આ વખતે તેને પોતાના ડ્રેસથી લોકોને વિચારમાં મૂકી દીધા હતા કારણ રશ્મીકાએ ટૂંકા કપડાં પહેર્યા હતા અહીં લોકો રશ્મીકાને જોઈ એ વિચારવા લાગ્યા કે રશ્મીકાને ઠંડી લાગી રહી છેકે ગરમી લાગી રહી છે હકીકતમાં રશ્મીકાએ મોટી સાઈઝની હૂંડી પહેરી હતી અને તેની.
નીચે ટૂંકી ચડ્ડી પહેરી હતી આ હૂંડી એટલી મોટી સાઈઝની હતી કે રશ્મીકાની નીચે પહેરેલ કંઈ દેખાઈ રહ્યું ન હતું એવામાં પગ પુરા ખુલ્લા જોવા મળી રહ્યા હતા જયારે ઉપરથી હૂંડી એવામાં લોકો વિચારમાં પડી ગયા હતા લોકો હવે રશ્મીકાને પૂછી રહ્યા છેકે તમને ઠંડી લાગી રહી છેકે ગરમી એ નથી ખબર પડતી.
અહીં કેટલાક યુઝરોએ કોમેંટ કરતા કહ્યું હતું ઉપરથીથી ઠંડી લાગી રહી છે અને નીચેથી શું ગરમી લાગી રહી છે અને જો ઠંડી લાગી રહીછે તો નીચે પણ પેન્ટ પહેરી લ્યો અને ગરમી લાગી રહી છેતો ઉપરની હૂંડી ઉતારી દો એવામાં એક યુઝરે કહ્યું હતું લાગે છે ઉતાવળમાં પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ જેવી અનેક કોમેંટ જોવા મળી હતી.