Cli

અમિતાભ બચ્ચન જેવા દિગ્ગ્જ્જોને એક સમયે ટક્કર આપતા એક્ટર રમેશ દેવનું 93 વર્ષની ઉંમરે નિધન…

Bollywood/Entertainment Breaking

બોલીવુડના મહાન એક્ટર રમેશ દેવ હવે આપણી વચ્ચે નથી રહ્યા હદ!યરોગનો હુ!મલો થતા એમનું નિધન થઈ ગયું છે તમે જો જૂની બૉલીવુડ ફિલ્મો જોઈ હશે તો એવુજ થાય જ નહીં કે તમને આ ચહેરો યાદજ ન હોય 4 દિવસ પહેલા જ રમેશ દેવે પોતાનો 93મોં જન્મદિવસ મનાવ્યો હતો પોતાના શાનદાર અભિનયથી એમણે.

મરાઠી ફિલમોથી લઈને બૉલીવુડ સુધી પોતાની સફળતા મેળવી એક સમય એવો આવી ગયો હતો કે બોલીવુડની દરેક ફિલ્મોમાં રમેશ દેવ જોવા મળતા હતા ભાઈ વેલેન દોસ્ત સબંધી જેવા તમામ રોલ કરવા માટે તેઓ હંમેશા તૈયાર રહેતા રમેશે પોતાના કરિયરની શરુઅત વર્ષ 1961માં ફિલ્મ આરતીથી કરી હતી.

તેમાં તેઓ અશોક કુમાર જેવા દિગ્ગ્જ એક્ટર સાથે જોવા મળ્યા હતા તેના બાદ મોટા સ્ટાર રાજેશ ખન્ના અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર જેવા સ્ટાર સાથે 250 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું એટલુંજ નહીં તેઓ કેટલીએ ફિલ્મોમાં ડાયરેક્ટર પણ રહ્યા સોને પે સુહાગા આઝાદ દેશકે ગુલામ કુદરત કે કાનૂન ઇલજામ પથ્થર દિલ.

પ્રેમ નગર અને કોરા કાગજમાં રમેશ દેવે જે સહદાર અભિનય કર્યો તેને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે રમેશ દેવના નિધનની ખબર સાંભળીને બોલીવુડના કેટલાય દિગ્જ્જોએ પોતાના તરફથી શ્રદ્ધાંજલિ આપી છે બોલીવુડમાં રમેશ દેવના યોગદાનને ક્યારેય ભુલાશે નહીં અમારી ટિમ તરફથી પણ એમની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *