Cli

તારક મહેતાની એક્ટર મુનમુન દતાની કોઈ પણ સમયે થઈ શકે છે ધરપકડ…

Bollywood/Entertainment Breaking

તારક મહેતા સીરિયલના એક્ટર મુંન મુન દતા પર ધરપકડની તલવાર લટકી રહી છે એમને કોઈ પણ સમયે ધરપકડ થઈ શકે છે ધરપક્ડથી બચવા માટે મુનમુને કોર્ટમાં જામીનની અરજી કરી હતી જેને હિસારની વિશેષ અદાલતે નકારી દીધી છે હકીકતમાં મુનમુને ગયા વર્ષે પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક વિડિઓ અપલોડ કર્યો હતો.

આ વિડીઓમાં તેમને અનુસૂચિત જાતિ સામે એક અપમાનજનક ટિપ્પણી કરી હતી મુનમુનની આ વિડિઓ બાદ પુરા દેશમા હંગામો મચી ગયો હતો અનુસૂચિત સમાજના લોકોએ આના પર આપતી બતાવી હતી મુનમુન સામે ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ અને હરિયાણામાં કેટલાય કેસ નોંધાયા હતા.

આ કેસને લઈને મુનમુને સુપ્રીમકોર્ટમાં એક રજી કરતી હતી અને બધી ફરિયાદની તપાસ એક જગ્યાએ હરિયાણાના ઝાંસીમાં સીફ્ટ કરવાનું કહ્યું હતું તેના સિવાય સુપ્રીલ કોર્ટથી મુનમુને માંગ કરી હતી તેના સામે તમામ મામલાને બરતફરફ કરવામાં આવે જેને સુપ્રીલકોર્ટ તરત જ ઠુકરાવી દીધા હતા તેના બાદ મુનમુને.

હાઇકોર્ટમાં ધરપકડમાં રોકે લગાવાની માંગ કરી હતી પરંતુ પછીથી એમના વકીલજ આ અરજી પાછી ખેંચી લીધી પછી એમણે હિસારમાં આ કેસ ચાલ્યો હતો જેના બાદ બંને પક્ષ સામે ચર્ચા થઈ પછી મુનમુનના જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી દીધા બતાવવામાં આવી રહ્યું છેકે પોલીસે ગમે ત્યારે મુનમુનની ધરપકડ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *