હમણાં થોડા દિવસો પહેલા ઈન્ડસ્ટ્રીઝમાંથી દુઃખદ સમાચાર આવ્યા કે મિર્ઝાપુર ફિલ્મમાં લલિતનો જબરજસ્ત રોલ નિભાવવા વાળા બ્રહ્મા મિશ્રાનું દુઃખ અવસાન થયું અહીં સમાચાર સાંભળીને ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લાગણી છવાઈ ગઈ અને એમનું નિધન થતા કેટલાય સવાલ ઉભા કરી દીધા હતા.
બ્રહ્મા મિશ્રાની ડેથબોડી ત્રણ દિવસ સુધી પડેલી એમના બાથરૂમમાંથી પડેલી મળી હતી એમની બોડી સડી ગઈ હતી અને ખુબજ દુર્ગન્ધ આવી રહી હતી પરંતુ બ્રહ્માએ આ એક ભૂલ ના કરી હોત તો અત્યારે તેવો જીવિત હોત 29 સ્પટેમ્બરે બ્રહ્માને છાતીમાં દુખાવો ઉપડ્યો ડોક્ટનરે લાગ્યું આ ફક્ત ગેસનું દુઃખ છે ડોક્ટરે ચેકઅપ કર્યા વગરજ દવા આપી દીધી.
બ્રહ્મા ફ્લેટમાં એકલાજ રહેતા હતા બ્રહ્માએ દવા લીધી કે નથી તે કોને ખબર પણ કહેવાય છે બ્રહ્માને હ્નદય!રોગનો હુમલો થયો હતો સૌથી ખરાબ તો ત્યારે થયું એમની ડેથબોડી ત્રણ દિવસ સુધી સડતી રહી ના કોઈ મિત્રએ ખબર લીધે કે કોઈ પરિવાર વાળને ખબર પડી અને એમનું એકલકાજ ફ્લેટમાં નિધન થયું.
જો એ દિવસે ડોક્ટરે આ દુખાવાને સિરિયસ લીધો હોત તો અને બ્રહ્માનું સરખી રીતે ચેકઅપ કર્યું હોત તો બ્રહ્મા મિશ્રા કદાચ આજે જીવિત હોત પરંતુ એક નાની ભૂલના કારણે બ્રહ્માનો જીવ ગયો અહીં બ્રહ્માનું નિધન થતા ઈન્ડસ્ટ્રીઝમાં એમની હંમેશા ખોટ વર્તાશે એક ગરીબ પરિવારમાંથી આવેલ મિશ્રાના પરિવારને એમના તરફથી બહુ આશાઓ હતી તે અધૂરી રહી ગઈ.