પહેલી વાર કાર્તિક આર્યને કરણ જોહરે પોતાના ઝ!ગડાને લઈને મૌન તોડ્યું છે ગયા સમયમાં કાર્તિકના એવા વ્યવહારની ખબરો સામે આવી હતી અને કહેવાઈ રહ્યું હતું કે એના કારણે તેઓ કરણ જોહરની ફિલ્મ દોસ્તના 2 નો હિસ્સો નહીં રહે વર્શ 2019માં ધર્મા પ્રોડક્શને દોસ્તાના 2 ની જાહેરાત કરી હતી આ ફિલ્મમાં.
કાર્તિક સાથે જાનવી કપૂર અને લક્ષને પણ સાઈન કરવામાં આવ્યા હતા કો!રોના મહામારીના કારણે બીજા પ્રોજેક્ટની જેમ એની પણ શૂટિંગ રોકવામાં આવી હતી જયારે ફિલ્મની શૂટિંગ શરૂ થવાની હતી ત્યારે કાર્તિક અને કરણ વચ્ચે અણબનાવની ખબરો સામે આવવા લાગી તેના બાદ આ ફિલ્મ બંદ થઈ ગઈ લોકોએ.
કહ્યું કે કાર્તિક આર્યને એવું કરીને કરણ જોહરથી મીટ માંડી છે બોલીવુડમાં એમનું ટકવું મુશ્કેલ છે કાર્તિક આટલા સમયથી મૌન હતા હવે એમણે તેના પર મૌન તોડ્યું છે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કાર્તિકે કહ્યું હું માત્ર મારા કામ પર ફોકસ કરું છું તમે મારી આવનાર ફિલ્મોને જોઈ લ્યો તેના પર હું માત્ર એટલુંજ કહેવા માંગીશ.
શું થાય છે ક્યારેક ક્યારેક લોકો વાતનું વસેતર કરતા હોય છે તેનાથી વધુ કંઈ નથી કોઈ પાસે એટલો સમય નથી હોતો દરેક કામ કરવા માંગે છે કરણ જોહરને ઘણા લોકો બૉલીવુડ મા!ફિયા કહે છે મતલબ એમનું ઈન્ડસ્ટ્રીઝમાં ચાલે છે પરંતુ અહીં કાર્તિક આર્યને કરણ જોહરને પણ સાઈડમાં મૂકીને પોતાના કરિયરના ટોપ સમયમાં ચાલી રહ્યા છે.