ધાર્મિક બાબતો પર ટીકા ટિપ્પણી માત્ર બોલીવુડમા જ નથી પણ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માં પણ જોવા મળે છે સાઉથ અભિનેતા કમાલ હસને એવું નિવેદન આપ્યું છે જેની અપેક્ષા એમના જેવા કલાકારો પાસેથી નથી હોતી કમાલ હસને નિવેદન આપ્યું છેકે રાજા રાજચોલના કાળમાં હીન્દુ ધર્મ જેવી કોઈ વસ્તુ નહોતી.
આ હિન્દુ ધર્મ શબ્દનો પ્રયોગ અગ્રેજો એ એમની સુવીધાઓ માટે આપ્યો હતો તાજેતરમાં કમાલ હસન મણીરત્નમની ફિલ્મ PS1 ના સ્કિનીગ પર પહોંચ્યા હતા આ ફિલ્મમા ચૌલવંશ આધારિત કહાની દેખાડી છે ફિલ્મ ના રીલીઝ બાદ તમીલ ના મશહુર ડાયરેક્ટ વૈત્રી માનને એક એવું નિવેદન આપ્યું કે આગ લગાડી દિધી.
વૈત્રી માનને કહ્યું હતું એક કાર્યક્રમમાં કે રાજા રાજચૌલ હીન્દુ રાજા નહોતા અમારા પ્રતિકો અમારાથી છિનવાઈ રહ્યા છે તિરુવલ્લર નું ભગવાકરણ કરવું અને રાજા રાજચૌલને હિન્દુ રાજા સાબિત કરવો એનું તાજુ ઉદાહરણ છે ફિલ્મો સામાન્ય વ્યક્તિ માટે હોય છે જેના પાછડ ની રાજનીતિ ને સમજવી જરુરી છે.
કહેવાય છેકે સાઉથમાં જે ભવ્ય મંદિરો છે જેના નિર્માણ ચૌલવંશના રાજાઓએ જ કર્યા હતા આ નિવેદન બાદ કમાલ હસને આ!ગમાં ઘી નાખીને નિવેદન આપ્યું કમાલ હસન ભાજપના વિરોધી રહ્યા છે એમને જણાવ્યું હતું કે રાજા રાજચૌલના સમયમાં હિન્દુ ધર્મ નું નામો નિશાન નહોતું.
એ અગ્રેજો એ આપેલા શબ્દ છે જેમાં એમને વાચંન દરમિયાન હીન્દુ કહી દિધું હતું આમ જણાવતા એને ધાર્મિક લાગણીઓ ને ઠેસ પહોંચાડી હતી આ નિવેદન બાદ લોકોમાં કમાલ હસન પ્રત્યે ખૂબ ગુસ્સો જોવા મળ્યો હતો વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે તમે એ કોમેન્ટ કરી જણાવવા વિનંતી.