સાઉથની એક્ટર કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલુ બહુ જલ્દી એક બાળકના માતા પિતા બનવા જઈ રહ્યા છે પ્રેગ્નેટ સમયને કાજલ અગ્રવાલ ખુબજ એન્જોય કરી રહી છે તેની સાથેની તમામ સારી યાદગાર ક્ષણો તેઓ સોસીયલ મીડિયામાં સેર કરી રહી છે તેઓ અન્ય ગર્ભતવી મહિલાઓને માર્ગનદર્શન પણ આપી રહી છે.
એવામાં કાજલ અગ્રવાલે સોસીયલ મીડિયામાં એક ફોટોશૂટ શેર કર્યું છે જેમાં કાજલ અગ્રવાલ કાળા ડ્રેસમાં જોવા મળી રહી છે અને સિઝલિંગ અદાઓથી ફેન્સને દીવાના કરી રહ્યા છે ફોટોમાં જોઈ શકાય છેકે કાજલ અગ્રવલના મોઢે પ્રેન્ગ્નસી ગ્લો જોવા મળી રહ્યું છે કાજલની આ તસ્વીરણમાં પાંચ લાખથી વધુ લાઈક મળી ચુક્યા છે.
ફેન્સ કાજલની ફોટો જોયા બાદ તેની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી જેમાં ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અત્યારે કાજલની આ તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહી છે તેના શિવાય પણ પહેલા કાજલે કેટલીક તસ્વીર શેર કરી હતી જેને ફેન્સે ખુબજ પસંદ કરી હતી મિત્રો તમને કેવી લાગી આ તસ્વીર.