Cli

આરોપી ફેનિલને ગ્રીષ્મા વેકરીયાની સોસાયટીમાં લાવીને સમગ્ર ઘટના વિશે પુછપરછ કરવામાં આવી વિડિઓ પણ આવ્યો સામે…

Breaking

સુરતના કામરેજમાં થયેલ માસુમ દીકરી ગ્રીષ્મા વેકરીયાની થયેલ હ!ત્યાથી ચકચાર મચી જવા પામી હતી અહીં ચાર દિવસના રિમાન્ડ પર રહેલા ફેનિલને સાથે રાખીને પોલીસે ફેનિલ જોડે હ!ત્યાનું રિકન્ટ્રક્શન કરાયું હતું જેમાં આરોપી ફેનિલને સૌ પ્રથમ તેના મિત્રના કાફે પર લઈ જવામાં આવ્યો હતો ત્યાર બાદ ફેનિલને.

જ્યાં ઘટનાને અંજામ આપ્યો ત્યાં ગ્રીષ્માના ઘરે લઈ જવામાં આવ્યો હતો અહીં તેનો વિડિઓ પણ સામે આવ્યો હતો ફેનિલને વિડીઓમાં જોઈ શકાતું હતું કે ફેનિલને હ!ત્યાનો કોઈ પસ્તાવો ન હોય તેમ પોલીસ હઘીકારીઓ સામે રિકન્ટ્રક્શન કરતો હતો તેણે આ ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તે ફેનિલે પોલીસ અધિકારીઓ.

સામે બતાવ્યું હતું ફેનિલને ગઈકાલે પોલીસને ડિવાયએસપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ની એસઆઈટીની ટીમની હાજરીમાં ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો ગ્રીષ્માના ઘર આગળ ફેનિલે રિકન્ટ્રક્શન કરી બતાવ્યું હતુ હાથે પાટો બાંધીને ફેનિલ લંગડાતો લંગડાતો આવ્યો હતો અને સમગ્ર ઘટના વાગોળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *