મિત્રો ગુજરાતી લોકગાયિકા દિવ્ય ચૌધરીને તમે જાણતા હસો તેઓ પોતાના અલગ અવાજના લીધે ખુબજ જાણીતા છે તેઓ આલબમ સોન્ગ કરતા હોય છે પરંતુ સાથે સાથે લાઈવ સ્ટેજ પ્રોગ્રામ પણ કરતા હોય છે તેઓ ગુજરાત અને ભાતરતમાંજ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ છે.
દિવ્ય ચૌધરી ગુજરાત સહિત વિદેશમાં પણ પ્રોગ્રામ કરતા હોય છે અત્યારે એમને અમેરિકાનો પ્રવાસ ચાલી રહ્યો છે એમનો ગઈકાલે અમેરિકા પ્રોગ્રામ હતો આ પ્રોગ્રામમાં એમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્વાગત બાદ દિવ્ય ચૌધરી સ્ટેજમાં પોતાના દમદાર અવાજથી ગુજરાતી ગીતો ગયા હતા.
અમેરિકામાં વસતા ગુજરાતીઓએ આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું અને અહીં લાઈવ પ્રોગ્રામમાં દિવ્યા ચૌધરીએ ગુજરાતીઓ સહિત ત્યાં અવેલ કેટલાક ભૂરિયાઓને પણ પોતાના અવાજ ઉપર ડોલાવ્યા હતા દિવ્યા ચૌધરી ઉપર ત્યાં ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો અને ગુજરાતીઓ મન મૂકીને નાચ્યાં હતા.