કોમેડીયન મિમિક્રી આર્ટિસ્ટ રાજુ શ્રીવાસ્તવના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે રાજુ શ્રીવાસ્તવ નું ચાલ્યા જાઉ ઈન્ડસ્ટ્રી માટે કોઈ મોટી ખોટથી ઓછું નથી રાજુ શ્રીવાસ્તવના અવસાનથી તેના મિત્રો અને પરિવારજનો સહિત દરેકને ખૂબ જ આઘાત લાગ્યો છે રાજુના નજીકના મિત્ર અને કોમેડિયન.
સુનીલ રાજુ શ્રીવાસ્તવ ની શ્રધ્ધાંજલિ વખતે ભાવુક થઈ ગયા અને જણાવ્યું હતું કે મારા ગુરુ મારા મોટાભાઈ મારા માટે પ્રેરણારુપ રાજુ શ્રીવાસ્તવનું અચાનક નિધન થયું તેનથી મને ખૂબ જ દુઃખ થયુંછે તે માત્ર કોમેડીજ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ રાજા હતા રાજુભાઈએ અનેક લોકોને દિલથી મદદ કરી છે.
સુનીલ પાલે જણાવ્યું કે જ્યારે હું 1995 માં નાગપુરથી મુંબઈ આવ્યો હતો ત્યારથી તેમના પરિવારનો એક હીસ્સો હતો અમારી વચ્ચે પારિવારિક સંબંધ છે રાજુભાઈ ની કોમેડી હું ખૂબ સાંભળતો હું એમનું ફેન હતો હું એમને મળવાનું સ્વપ્ન લઈને જ આવ્યો હતો રાજુભાઈએ મને રહેવા માટે આશરો અને પોતાની સાથે કામ આપ્યું.
મારા માટે સર્વસ્વ રાજુભાઈ હતા એ મને પોતાના નાના ભાઈ તરીકે રાખતા હતા મને જ નહીં પરંતુ કોઈ પણ નાના કલાકાર ને તેઓ ખૂબ આર્થિક મદદ પણ કરતા હતા એ ખૂબ હસમુખ સ્વભાવના હતા એ જ્યાં પણ જાય ત્યાં એક અનોખો માહોલ બની જતો હતો તેમની ઘણી બધી વાતો મને આજે પણ યાદ આવે છે તેઓ દરેકને અપનાવવાનું.
કહેતા હતા સાથે રોડ પર વડાપાઉ અમે બંને ખાતા હતા તેઓ હંમેશા ગીતો સાંભળતા હસતા અને હસાવતા હતા મારા પરિવારને હંમેશા રાજુભાઈએ ખૂબ જ મદદ કરીછે હું આજે જે કાંઈ પણછું તે રાજુભાઈ ના કારણેજ છું એમનું નિધન એક અન્યાયછે હું કુદરતને કહુંછું શા માટે મારા ગુરુને મારા ભાઈને લઈ લીધા આમ કરતા સુનિલ પાલ રડી પડ્યા હતા.