કિરણ રાવથી છૂટાછેડા બાદ આમિર ખાનનું નામ ફાતિમા સના શેખ સાથે જોડાઈ રહ્યું છે જયારે બીજી બાજુ અમીરની પુત્રી ઇરા ખાનને પણ પ્રેમનું ભૂત સવાર થયું છે ઇરાએ હવે ખુલીને પબ્લિક સામે પોતાના બોયફ્રેન્ડને લાવી દીધો છે ઇરા ખાનનો બોયફ્રેન્ડ હિન્દૂ છે જેનું નામ નૂપુર શિખરે છે પોતાના આ બૉયફ્રેંડથી.
પિતા આમિર ખાનને પણ મળવી દીધો છે ઇરાએ એક પાર્ટી રાખી હતી જેમાં આમિર ખાન પણ પહોંચ્યા હતા ઇરા ખાને પોતાના બોયફ્રેડ નપુરુની પિતા અમીરથી મુલાકાત કરાવી દીધી અત્યારના દિવસોમાં એવી ખબરો આવી રહી છેકે અમીરે ફાતિમા સના શેખ સાથે લગ્ન કરી લીધા છે કેટલીક જગ્યાએ એવું.
પણ કહેવાય રહ્યું છે આમિર આવતા વર્ષે ફાતિમા સાથે લગ્ન કરશે પરંતુ આમિર ખાન પોતાના લગ્ન પહેલા પોતાની પુત્રી ઇરાના હાથ પીળા કરવાનું વિચારી રહ્યા છે આમિર અને નૂપુરને ખુશ જોઈ અંદાજ લગાવાઈ રહ્યો છેકે તેઓ પોતાના પુત્રીના બોયફ્રેન્ડ સાથે ખુશ છે લાગે છેકે થઈ શકે તેઓ જલ્દી પોતાની પુત્રી ઇરા ખાન.
અને નૂપુરના લગ્ન પણ કરાવી દે અત્યારે તો લોકો એ જોવાનું વિચારી રહ્યા છેકે આમિર ખાન પહેલા ખુદ ઘોડી પર ચડીને વરલાડો બને છેકે અથવા પોતાની પુત્રીના હાથ પીળા કરે છે મિત્રો તમને શું લાગે છે તમારા વિચાર પોસ્ટમાં કોમેંટ કરી આપો અને વધુ આવી નવી અપડેટ માટે અમારા પેજને લાઈક કરો.