આમિર ખાનની લાડલી પુત્રી આયરા ખાન ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે અભિનેત્રી તેના પર્શનલ ફોટા અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે એવામાં હાલમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેઓ તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહી છે સામે આવેલ ફોટોમાં.
આયરા બ્લુ પિંક સાડી અને બ્લેક સ્લીવલેસ ટોપ પહેરેલી જોવા મળી રહી છે કપાળમાં લાલ કલરનો ચાંદલો પણ લાગાવેલ છે નુપુર આયરાને પોતાના હાથમાં જકડીને તેના ગાલ પર ચુંબન કરી રહ્યો છે આયરા અને નૂપુરની આ તસ્વીર સામે આવતા એમના ફેન્સ ખુબજ પસંદ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે જણાવી દઈએ નૂપુર શિખરે.
આયરાના ફિટનેસ ટ્રેનર છે લોકડાઉનમાં દરમિયાન મળ્યા બાદ તેઓ એકબીજાની નજીક આવ્યા હતા આ પહેલા તેના પહેલા બોયફ્રેન્ડ સાથેના બ્રેકઅપના કારણે આયરા ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી પરંતુ નૂપુર સાથે ડેટ શરૂ કર્યા બાદ તેની અનેક તસ્વીર સોસીયલ મીડિયામાં છવાયેલ છે આમિર ખાન પણ બંનેને લઈને ખુબ ખુશ છે.