ફિલ્મ લાલસીંગ ચડ્ડા ફ્લોપ જતી બચાવવા માટે આમિર ખાન દરેક પેતરા અપનાવી રહ્યા છે હવે લોકોને કહેવાઈ રહ્યું છેકે લાલસિંગ ચડ્ડા ફિલ્મે ભલે ભારતમાં સારું પ્રદર્શન ન કર્યું હોય પરંતુ વિદેશમાં તેને ખુબ પસંદ કરી રહ્યા છે ગયા દિવસોમાં ખબર આવી હતી કે આમિર પોતાની ફિલ્મ લાલસીંગ ચડ્ડાને ઓટિટિ પ્લેટફોર્મ.
નેટફ્લિક્ષને 150 કરોડમાં પહેલા ડીલ નક્કી કરી હતી પરંતુ ફિલ્મ ફ્લોપ જતા નેટફ્લિક્ષ એ ફિલ્મ માત્ર 50 કરોડ આપવા નક્કી કર્યા હતા ત્યારે આમિર પોતાની ફિલ્મ અન્ય ઓટિટિ પ્લેટફોર્મને આપવનું નક્કી કર્યું હતું પરંતુ હવે આખરે આમિર પોતાના ઘૂંટણ ટેકવી દીધા છે અને નેટફ્લિક્ષને પોતાની ફિલ્મ 90 કરોડમાં આપવાનું નક્કી કર્યું છે.
બૉલીવુડ હંગામા રિપોર્ટ મુજબ નેટફ્લિક્ષને આ ડીલમાં ફાયદો નજર આવ્યો કારણ કે અમીરની ફિલ્મ વિદેશમાં ઘણી પસંદ કરવમાં આવે છે અને નેટફ્લિક્ષ પાસે દુનિયાભરના ઓડિયસન છે એટલે નેટફ્લિક્ષ એ ખુશી ખુશી આ ડીલ કરી લીધી પરંતુ આમિર ખાનને પુરા 60 કરોડનું નુકશાન થયું છે તેના બાદ નેટફ્લિક્ષએ.
કહ્યું છેકે તેઓ રિલીઝના આઠ દિવસ બાદ નેટફ્લિક્ષ પર ફિલ્મ નાખી દેશે જેના માટે આમિર દિ!લ પર પથ્થર રાખીને હા પણ કહી દીધી છે આમ તો આમિર પહેલા એ વાત પર અડગ હતા કે એમની ફિલ્મને રિલીઝના 6 મહિના બાદ નેટફ્લિક્ષ પર નાખવામાં આવે પરંતુ ફિલ્મ ફ્લોપ જોતા આમિર ખાન પણ હલી ગયા છે.