લાલસીંગ ચડ્ડાને લગાતાર બાયકોટ કરવાની વાત પર હવે આમિર ખાને મૌન તોડી દીધું છે આમિર ખાને કહ્યું કે કેટલાક લોકોને લાગે છેકે હું ભારતને પસંદ નથી કરતો પરંતુ આ તદ્દન ખોટું છે 11 ઓગેસ્ટ રિલીઝ થવા જઈ રહેલ લાલ સીંગ ચડ્ડાને લોકો લગાતાર બાયકોટ કરવાની માંગ કરી રહ્યા છે લોકોના બાયકોટને લઈને આમિર ખુદ સામે આવ્યા છે.
અને કહ્યું લોકો બૉલીવુડ અને લાલસીંગ ચડ્ડા ફિલ્મને બહિષ્કાર કરવાની વાત કરે છે ત્યારે મને બહુ દુઃખ થાય છે ખાસ કરીને લોકો મારી ફિલ્મોને બાયકોટ કરવાની માંગ કરે છે કારણ એમને લાગે છેકે હું એવા લોકોના લિસ્ટમાં સામે છુકે જે લોકો ભારત દેશને પસંદ નથી કરતા પરંતુ આ સાચું મથી આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકોને.
એવું લાગે છે એવું નથી કૃપા કરીને મારી ફિલ્મને બહીષ્કાર ન કરો કૃપા મારી ફિલ્મને જોવો હકીકતમાં હકીકતમાં આમિર ખાને 2015 વર્ષ માં એક કાર્યક્રમ કહ્યું હતું કેઆપણો દેશ બહુ શાંતિ વાળો છે પરંતુ કેટલાક એવા લોકો છે જેઓ દુર્ભાવના ફેલાવી રહ્યા છે આમિર ખાને એટલું જ આગળ કહ્યું હતું કે હવે એમને પોતાની પત્ની કિરણ રાવના.
બાળકોની સુરક્ષાનો ડર સતાવી રહ્યો છે અને તેઓ દેશ છોડવા પર વિચાર કરી રહી છે લોકોએ અમીરના આ બયાન પર હિન્દૂ અને ભારત વિરોધી કહ્યા હતા ત્યારથી લઈને હજુ સુધી અમીરને ટ્રોલ કરવામાં આવે છે અમીરની ગઈ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન પણ ફ્લોપ થઈ હતી હવે આમિર પોતાની આ ફીલ્મને લઈને ખુબ ડરેલ છે.