અત્યારે દરેક લોકો કામયાબી મેળવવા કરવા મહેનત કરે છે પરંતુ એ પણ સત્ય છેકે કામયાબી એમ આસાનીથી મળતી નથી જીવનમાં કામયાબી મેળવવાં માટે ઘણી મહેનત કરવી પડે છે એવીજ મહેનત અને લગનીની વાત આજે આપણે આ યુવક વિશે કરવા જઈ રહ્યા છીએ તે મનોજ રાવત રાજસ્થાન જયપુરના એક નાનકડા ગામના વતની છે.
મનોજ રાવતે 19વર્ષની ઉંમરે પોલીસ કોસ્ટબલની પરીક્ષા પાસ કરી દીધી જે 2013 માંજ નોકરી છોડવાનું નક્કી કરી દીધુ પરંતુ એમને કઈક મોટી નોકરી લેવી હતું તેમને આગળ ભણવાનું નક્કી કર્યું કોલેજ પાસ કરી ત્યારબાદ કલાર્કની પણ નોકરી મળીએ પણ નોકરી છોડી દીધી કારણ એટલું હતું કે મનોજ રાવતે સની દેઓલની ફિલ્મ જોઈ હતી ત્યારથીજ IAS બનવાનું નક્કી કરી લીધું હતું.
મનોજ સપનું પૂરું કરવા માટે કઠિન મહેનત કરી અને વર્ષ 2017માં સિવિલ સર્વિસ પરીક્ષા 2017માં ભારતમાં 824 રેન્કિંગ હાંસલ કરી આ મનોજ IPS ઓફિસર બન્યા પછી અનુસૂચિત જાતિમાંથી અનામતને કારણે 400થી નીચેના રંગને આ સિદ્ધિ મળી નથી મનોજની આ વાર્તા જેટલી રસપ્રદ છે તેની પાછળનું કારણ પણ ખૂબ જ ખાસ છે.
બાળપણમાં સની દેઓલની ફિલ્મ ઇન્ડિયન માંથી પ્રેરણા લઈને તેણે IPS અધિકારી બનવાનું નક્કી કર્યું અને પોતાના મિશનમાં સફળ થય મનોજ રાવતે કહ્યું કે તેમનો ઇન્ટરવ્યૂ લગભગ 35મિનિટ સુધી ચાલ્યું હતું જેમાં દેશવિદેશના વર્તમાન મુદ્દાઓ તેમની સામે મૂકવામાં આવ્યા હતા જેમાં સતત 35મિનિટ સુધી એક પછી એક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.