આજના સમયમાં ગુજરાત જ નહી પરંતુ પુરા દેશમાં છેડતીના કેસ વધી રહ્યા છે એવામાં અમદાવાદના બોપલની એક છેડતીતી ઘટના સામે આવી છે અહીં પ્રકાશ ડાભી નામના યુવકે જાહેમાંજ યુવતીની છેડતી કરી અને ઉપરથી ધ!મકી પણ આપતા ગયો આ બનાવ બનતા આજુબાજુ ડરનો માહોલ ઉભો થયો હતો.
જણાવી દઈએ બોપલમાં રહેતી પોતાના ઘરનું ગુજરાન ઘરકામ કરીને ચલાવે છે જેઓ ગઈ 29 તારીખના રોજ પોતાના ફ્લેટ નીછે ખુરસીમાં બેઠા હતા ત્યારે આરોપી પ્રકાશ ડાભી નામનો યુવક આવ્યો હતો તેણે મહિલાને કહ્યું હતુંકે હું ફ્લેટમાં ઝ!ગડો કરીને આવ્યો છું તમારાથી જે થાય એ કરી લેવાનું ત્યારે મહિલાને.
કહ્યું હતું એકવાર પહેલા તમે ઝગડો કર્યો હતો આ બીજી વાર છે વારંવાર શું કામ કરો છો અમેં તમને ક્યાં કંઈ કહીએ છીએ ત્યારે પ્રકાશ ડાભી ઉશ્કેરાઈ ગયો હતો તેણે મહિલા સાથે ઝપાઝપી કરીને કપડાં ફડાવ્યા અને મને ફાવે તેવી ગા!ળો પણ ભાંડી હતી અને ધ!મકી પણ આપી જ્યા ફરિયાદ કરવી હોય તો કરી.
દેવાની તમારાથી કંઈ નહીં ઉખડે તેવા અભદ્ર શબ્દો વાપર્યા હતા જ્યાં આજુબાજુ વાળાઓ ભેગા થઈ જતા આરોપી પ્રકાશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો તેના બાદ મહિલાએ બોપલ પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રકાશ જીવણભાઈ ડાભી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.