Cli

રોડ પર ચાલી બે બહેનો અને 6 મહિનાના બાળકને આવતી ટ્રક ભરખી ગઈ…

Ajab-Gajab Breaking

હાલમાં ગુજરાતમાં અનેક અકસ્માત થતા જોવા મળી રહ્યા છે એવામાં હાલમાં બે ગઈ બહેનો ટ્રેનની અડફેટે આવ્યાના સમાચાર સામે આવ્યા છે હકીકતમાં મહિલાઓને લઘુ ઉધોગ સાથે જોડવા માટે એક હોટલ મા ટ્રેનિંગ આપવામાં આવતી હતી 15 મહિલાઓ 4 દિવસ નવી હોટલમાં રહ્યા હતા અને અહીંયા વર્ષો થી બ્રેડેડ કરી રહી હતી.

અને જેમાં સગી માસીની બે બહેનો હતી એને સોમવારે બંને બહેનો કરિશ્મા અને સુમનના મિત્રો હીરન દેવી સાથે હોટલ માંથી બાર ફરવા માટે નીકળી હતી તેમની મિત્ર હિરન દેવીના ખોળામાં 6 મહિના નું બાળક હતું સુમન લતા પોતાના 5 વર્ષે ના દીકરો સાથે હતો ત્રણે બંને વાતો કરતા કરતા રોડનાં કિનારે ચાલી આવતી હતી.

તેમને ખબર ન હતી કે એમનો બિલાડી પગે મોત તેમનો પીછો કરી રહ્યું છે થોડાજ અંતરે જયપુર તરફથી આવતી એક ટોલ નાકા નું એક્સલ ટૂટી ગયેલું છે એના કારણે ટ્રંક બેકાબુન થઈ ગયું હતું અને રસ્તા ઉપર ચાલતી કરિશ્મા સુમલતા અને માસુમ બાળકની મોત થઈ ગયું ઘટના બનતા જ બુમા બૂમ મચી ગઈ હતી.

અને ઘટના બન્યા પછી ડ્રાઇવર ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ ને હોસ્પિટલમાં પોકડ્યા હતા પરંતુ ડોક્ટરે એમને મૃત જાહેર કર્યા હતા અત્યારે આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે ઘટના સ્થળે મોતને ભેટેલ તમામ લોકોને ઉપરવાળો શાંતિ આપે બસ એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *