કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નમાંથી ડોક્ટરોની પુરી ટીમને ત્યાંથી ભગાડવામાં આવી છે વાતને લઈને રાજસ્થાન સરકાર નારાજ થઈ ગઈ છે અને ત્યાં હંગામો થયો હતો જણાવી દઈએ કેટરીના અને વિકીન આ લગ્ન બરવાડાના સીક્સ સેન હોટેલમાં થઈ રહ્યા છે અહીં પ્રસંગો પણ શરૂ થઈ ગયા છે.
લગ્નમાં કેટરીના કૈફના કેટલાય વિદેશી મહેમાન પહોંચ્યા છે તેને લઈને સરકારે વિદેશી મહેમાનોને લઈને ડોક્ટરો તેમના કો!રોન સેમ્પલ લેવા પહોંચી હતી પરંતુ કેટરીના અને વિકિના ગાર્ડે એમને અંદર જવા ન દીધા ગાર્ડે એમને ગેટથીજ બહાર કરી દીધા હતા તમામના સેમ્પલ લીધા વગરજ ડોક્ટર ત્યાંથી પાંછા આવ્યા હતા.
વિકી અને કેટરીના કૈફના લગ્નને લઈને કો!રન જેવા રોગ ફેલાવાની શક્યતા રહેલી છે કારણ કે લગ્નમાં કેટલાય વિદેશી મહેમાન સામેલ થવાના છે અહીં જે પણ મોટી હસ્તીઓ લગ્નમાં આવશે એમને પણ વિદેશોમાં આવા જવાનું થતું રહેતું હોય છે છતાં ડોક્ટરોએ ખુબ સમજાવ્યા છતાં એમને મહેમાનોનું સેમ્પલ ન લેવા દેવામાં આવ્યું.
જો આ લગ્નથી વાઇ!રસ ફેલાશે તો તેનો જિમ્મેદાર કોણ રહશે અત્યારે તો પ્રસાસન ને જાણકારી આપવામાં આવી છે થઈ શકે સરકાર આ લગ્ન ઉપર કોઈ મોટું એકશન લઈ શકે અને કેટરીના અને વિકી પણ આ બાબતે કઈ નિર્ણય હજુ સુધી લીધો નથી મિત્રો આ વાતમાં તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.