કાલ રાત્રે એક અજીબ ઘટના થઈ ગઈ મુંબઈ એરપોર્ટ પર બે મિત્રોનો એવો એમનો સામનો થયો કે સાંભળીને કોઈનું પણ દિ!લ તૂટી જશે મુંબઈ એરપોર્ટ પર એકબાજુ સલમાન ખાનની એન્ટ્રી થઈ અને બીજી બાજુ એમના મિત્ર સિંગર કેકેનો મૃતદેહ બહાર નીકળ્યો સલમાન ખાન આઈફા એવોર્ડમાં સામેલ થવા માટે.
મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાંથી એમને અબુધાબી માટે ફ્લાઇટ પકડવાની હતી જયારે બીજીબાજુ કોલકત્તાથી એક સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા કેકેનો મૃતદેહ લવાઈ રહ્યો હતો જ્યાં એકબાજુ સલમાન એરપોર્ટમાં એન્ટ્રી કરી રહયા હતા ત્યારે બીજી બાજુ કેકેનો મૃતદેહ એરપોર્ટ પરથી એમ્બ્યુલન્સમાં લઈને બહાર કાઢવામાં આવી રહ્યો હતો.
પરંતુ અહીં સલમાન ખાન એ વાતથી બિલકુલ અજાણ હતા એમને કેકેના મૃતદેહ વિશે કંઈ ખબર ન હતું પરંતુ કેકેના નિધનથી સલમાન ખાન ખુબજ દુઃખી છે તેઓ એવા એકલા એક્ટર છે જેમણે કેકેના નિધન પર બે વાર દુઃખ વ્યક્ત કર્યું છે પહેલા એમણે પોતાના પ્રોડક્શન હાઉસ SKF તરફથી શ્રદ્ધાંજલિ આપી અને.
બીજી બાજુ સલમાને એમના પર્સનલ અકાઉટથી કેકે માટે ટ્વીટ કર્યું સલમાન અને કેકે ને ખાસ સબંધ હતો કેકેએ પોતાનું પહેલું ગીત સલમાન અને ઐશ્વર્યા માટે ગાયું હતું અને એ ગીત ફિલ્મ હમ દિલ દે ચુકે સનમનુ તડપ તડપ કે ઇસ દિલમેં હતું તેના શિવાય પણ કેકે એ એક થા ટાઇગર ફિલ્મમાં લાપતા ગીત ગાયું હતું.