કહેવાય છે કે વિદેશમાં રહીને માણસ પોતાની સંસ્કૃતિ ભુલતો નથી પરંતુ તાજેતરમાં એક એવો બનાવ સામે આવ્યો છે તે જાણીને અમેરિકન પોલીસ પણ ધ્રુજી ઉઠી હતી મુળ ગુજરાતી અમેરીકાના કેલીફોર્નીયા સ્ટેટમા રહેલા 41 વર્ષીય ડોક્ટર ધર્મેશ પટેલની પોતાનાજ પરીવારને મારી નાખવાની કોશિશ માં.
ધડપકડ કરવામાં આવી છે આ સમાચાર સામે આવતા અમેરીકામા વસતા ગુજરાતીઓ મા સનસનાટી ફેલાઇ ગઇ છે સમગ્ર ઘટના અનુસાર સેન મેટો કાઉન્ટી માં ડેવીડ સ્ટાઈડ માં ટેસ્ટા કાર માં ધર્મેશ પટેલ પોતાની એક દિકરી એક દિકરા અને પત્ની ને બેસાડી ગયો હતો ધર્મેશ પટેલે જાણી જોઈને.
કારને 300 મીટર ઉંડી ખીણ માં કારને ધકેલી હતી આચાર્યની વાત એ હતી કે ધર્મેશ પટેલ એ કારમાં પોતે પણ હતો તેની 4 વર્ષ ની દિકરી 9 વર્ષ નો દિકરો અને ધર્મેશ પટેલ અને તેની પત્ની નું કેલિફોર્નિયા પોલીસે રેસ્કયુ હેલીકોપ્ટર ની મદદ થી કર્યુ કાર ખાબકતાં ભાગીને ભુક્કો થઈ હતી જ્યારે પરીવારનો.
આબાદ બચાવ થયો હતો આ ઘટના બાદ કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ એન્ડ ફાયર ઓફિસર બ્રાયન પોટેન્જને જણાવ્યું હતું કે આ ઘટના ને નજીક થી જોનાર લોકોએ 911 પર કોલ કરી મદદ માંગી હતી સીટબેલ્ટના કારણે બાળકો બચી ગયા હતા જે ઘટનામાં બાળકો સાથે માતા પિતાને.
બચતા જોઈને લોકો અંચંબામાં પડી ગયા હતા આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં ધર્મેશ પટેલે જાણી જોઈને આ કાર્ય કર્યું છે તેમના પર બાળશોષણ અને હ!ત્યા ની સાજીદ નો ગુનો નોંધી ધડપકડ કરવામા આવી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.