Cli

મૌની રોય માટે સ્મૃતિ ઈરાનીએ લખી એવી પોસ્ટ કે વાઇરલ થઈ ગઈ નવી જોડી પર વરસાવ્યો પ્રેમ…

Bollywood/Entertainment Breaking

ગઈ કાલે મૌની રોય અને દુબઈના બિઝનેશમેન સૂરજ નામ્બિયાર લગ્નના બંધનામ બંધાયા લગ્ન દક્ષિણ ભારતના રીત રિવાજ મુજબ કરવામાં આવ્યા ગોવાના એક મોટા રિસોર્ટમાં આ કપલે લગ્નના ચાર ફેરા ફર્યા લગ્નને લઈને આ બંને કપલને મોટા સ્ટાર અને એકટરોએ શુભેછાઓ પાઠવી તેમાં એક સ્મૃતિ ઈરાની પણ હતા.

સ્મૃતિ ઈરાનીએ આ કપલને લગ્નનની શુભેછાઓ પાઠવતા મૌનીની એક તસ્વીર શેર કરતા લખ્યું આ છોકરી આજથી 17 વર્ષ પહેલા મારા જીવનમાં આવી હતી જેથી હું મારી જાતને ખુબ નસીબદાર માનું છું કારણ કે તેઓ મારી મિત્ર અને પરિવાર તરીકે મને મળીછે આજે તે એક જિંદગીની નવા સફરની શરૂઆત કરી રહી છે.

ભગવાન તેને મારા તરફથી ખુબજ આશીર્વાદ આપે એમના જીવનમાં સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ મૌની ખુબજ નસીબદાર કહેવાય જેને સૂરજ જેવો પતિ મળ્યો અહીં સ્મૃતિ ઇરાનીની આ પોસ્ટ સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહી છે અને લોકોએ સ્મૃતિ ઈરાનીની આ પોસ્ટને ખુબ પસંદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *