બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં ખુબ વિવાદોમાં જોવા મળે છે થોડા સમય પહેલા જ મુંબઈ અંબોલી પોલીસે રાખી સાવંત ને શર્લીન ચોપરા ની ફરીયાદના આધારે જેલમાં ધકેલી દીધી હતી તો જેલથી બહાર આવતા તે ફરી મજાક મસ્તી ના મુડમાં દેખાઈ હતી રાખી સાવંતે પોતાના બોયફ્રેન્ડ આદીલ દુરાની ખાન.
સાથે સાત મહિના પહેલા નિકાહ કર્યા નો ખુલાસો કરી ને લોકોને હેરાન પણ કરી દિધા હતાં અને એ પણ જણાવ્યું હતું કે મેં મોલવી ની હાજરીમાં ધર્મ પરીવર્તન કરી લીધું છે અને મુસ્લિમ ધર્મ અપનાવીને ફાતિમાં બની ચૂકી છું હવે હું બુરખા માં સંસ્કારમાં જ રહીશ હવે હું ખુબ બદલાઈ ગઈ છું.
અત્યાર સુધી જે રાખી સાવંત આપને દેખાતી હતી તે હવે ફાતિમાં બની ચૂકી છે એને હું નમાઝ પણ પડીશ અને બુરખો પણ પહેરીશ મારા સોહર અનિલ દુરાની ખાન ની હવે હું પત્ની છું એમના ધર્મનું પાલન કરીશ એમ જણાવીને રાખી સાવંત બુરખા માં જોવા મળતી હતી એ વચ્ચે તાજેતરમાં.
એક ઇવેન્ટમાં રાખી સાવંત ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં જોતા લોકો હેરાન રહી ગયા હતા આ દરમિયાન રાખી સાવંતે કેટલીક તસવીરો અને વિડીઓ પણ શેર કર્યા હતા રાખી સાવંતે ગોલ્ડન ડીપનેક બ્રા પર પહેરેલી સાડીને હટાવી ને કેમેરા સામે પોઝ આપ્યા હતા સાથે તેને વિડીઓ રીલ પર શેર કરી હતી.
જેમા ઓપન હેર લાઈટ મેકઅપ સાથે પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો પર પહેરેલી ગોલ્ડન બ્રાની પટ્ટી ખેંચી ને પોઝ આપ્યા હતા તેને મજાક મસ્તી કરતો વિડીઓ શેર કરીને પહેલા એક ઝાટકે સાડી હટાવી બાદમા બોલ્ડ લુક ફોન્ટ કરીને બ્રા હટાવવાનો પણ પ્રયત્ન કરીને હસવા લાગી હતી અને તેને.
માદક અને કામુક અદાઓ સાથે ફેન્સ ને મદહોશ કર્યા હતા તેની આ તસવીરો અને વિડીઓ સામે આવતા જ સોશિયલ મીડિયા યુરો રાખી સાવંત ને ટ્રોલ કરતા જોવા મળે છે ઘણા યુઝરો તેને ફરી ફાતીમા થી રાખી સાવંત બની ગ ઈ છે કે બુરખો ઘેર ભુલી ને આવી છે એમ જણાવતાં ટ્રોલ કરતા જોવા મળે છે.