સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેમાં ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે અને ઘણા કિસ્સાઓ એવા હોય છે કે જે દિલને સ્પર્શી જાય છે આમ રીતે હોટલમાં કોઈપણ વ્યક્તિ જમવા જતા ભોજન સારું લાગે સ્વભાવ સારો લાગે તો વેઈટરને પચાસ સો રૂપિયા ટીપ આપે છે પરંતુ એક વ્યક્તિ મહીલા.
વેઈટર ને એક લાખ રૂપિયા ટીપ આપી દિધી હતી સમગ્ર ઘટના અમેરીકા ના સાઉથ કેરોલિના માં આવેલા યોર્ક કાઉન્ટી નામની રેસ્ટોરન્ટ માંથી સામે આવી છે અહીં એશ્ર્લે બેરેટ નામની મહીલા પોતે પ્રેગ્નન્સી ની હાલતમાં પણ પોતાના જીવન નિર્વાહ માટે વેઇટર તરીકે કામ કરતી હતી આ દરમિયાન.
જેમી નામનું એક વ્યક્તિ પોતાના મિત્રો સાથે આ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યો હતો અને તેને જમવા પીરસવા આવેલી મહીલા એશ્ર્લે બેરેટ ની સ્થિતિ જોઈ અને તેની સાથે વાતચીત કરી જેમી ખુબ લાગણીસીલ વ્યક્તિ હતો અને તેને મહીલાની આ સ્થિતી જોવાઈ નહીં તેને મહિલા ને મદદ માટે એક લાખ રૂપિયા આપીને.
થોડા દિવસો આરામ કરવા માટેનું જણાવ્યું હતું તેને કહ્યું હતું કે આ પૈસા મારે પરત જોતા નથી અને હજુ પણ કદાચ આપની ડિલિવરીમાં કોઈ જરૂર પડે તો મને જરૂર જણાવજો હું આપને અવશ્ય મદદ કરીશ મહીલા વેઇટર આ દરમિયાન રડી પડી હતી અને જેમી ને ભેટી ને આભાર વ્યક્ત કરવા લાગી તે દરમિયાન.
કોઈ વ્યક્તિ એ વિડીઓ શુટ કરી લેતા આ વિડીઓ સોશિયલ મીડિયા પર પ્રકાસ માં આવ્યો હતો જે અંગે એક મિડીયા રીપોટરે તમામ માહીતી એકત્ર કરીને પોતાના સ્થાનીક અખબારમાં છાપી હતી જે ઘટના સામે આવતા જેમી ની આ નેટદીલ પર લોકો પ્રભાવિત થતા તેને ખુબ વખાણી રહ્યા હતા.