શુશાંતસિંહ રાજપૂત કેસમાં એનસીબીએ ચાર્જશીટ દાખલ કરી દીધી છે ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી અને એમના ભાઈ સોબિક સહિત 33 આરોપીઓના નામ દાખલ છે એમાં 2 મહિલાઓ પણ સામેલ છે અહીં ચાર્જશીટમાં સિનેમાજગતમાં ફેલાયેલ જાળની અંદર સુધીનો ખુલાસો કરવામાં આવ્યો છે રિયા સહિત બીજા કેટલાય સેલિબ્રિટી અને એમના મેનેજર પણ.
સફેદ પાવડર ખરીદી વેચાણ મામલે એનસીબીન ધ્યાનમાં છે દૈનિક ભાસ્કરની રિપોર્ટ મુજબ એક્ટર દિયા મિર્ઝાની મેનેજર રહી ચુકેલી રહેલા રાહિલા ફર્નિચર વાળાનું પણ નામ છે એમના પર આરોપ છેકે એમણે પોતાના માટે અને પોતાના જાણીતા માટે સફેદ પાવડર ખરીદ્યા હતા એનસીબીની ચાર્જશીટમાં એ વાતનો પણ ખુલાસો છેકે.
રાહિલાએ અનુજ કેસવાણી દ્વારા ગાં!જો ખરીદ્યો હતો તેના શિવાય એનસીબીને એ પણ સબૂત મળ્યા છેકે રાહિલાએ રાહિલાએ 60 લાખ રૂપિયા કિલોના હિસાબે એક ગ્રામ એમડી એમએનો સફેદ પાવડર ખરીદ્યો હતો ચાર્જશીટમાં બતાવાયું છેકે રાહિલાએ પોતાના માટે અને મિત્રો અમાટે સફેદ પાવડર ખદીરયા હતા.
દિયા મિર્ઝાની નજીકની રાહિલા અનુજ કેસવાણી ગાં!જા અને સફેદ પાવડરનો સપ્લાય ખુબ ચાલાકીથી કરતા હતા તેઓ તેને હર્બલ પ્રોડક્ટ બતાવીને વેંચતા હતા એનસીબીની ચાર્જશીટમાં બતાવ્યું છેકે રાહિલાનું સફેદ પાવડર બિઝનેસનો તાર લાંબો ફેલાયેલ છે કેટલાય લોકો એમના માટે કામ કરતા હતા અત્યારેતો આ મામલે બધાની મુસિબતો વધી શકે છે.