Cli
એવું રહસ્યમય મંદિર જ્યાં ટુટેલા હાડકાં જોડાઈ જાય છે, દુર દુરથી અહીં આવે છે લોકો, જાણો આ રહસ્મય મંદિરે વિશે...

એવું રહસ્યમય મંદિર જ્યાં ટુટેલા હાડકાં જોડાઈ જાય છે, દુર દુરથી અહીં આવે છે લોકો, જાણો આ રહસ્મય મંદિરે વિશે…

Uncategorized

આપણા ભારત દેશમાં એવું કોઈ ગામ કે શહેરના હોય જ્યાં મંદિરના હોય મંદિર સાથે ધાર્મિક આસ્થા અને સનાતન ધર્મ ની લાગણીઓ જોડાયેલીછે આ બધા મંદિરો માં ઘણા બધા વર્ષો જુના મંદીરો આપણા ને જોવા મળે છે મંદિરોમાં ઘણા મંદિરો રહસ્યમય હોય છે એક એવું જ મંદિર જેનું રહસ્ય આજે પણ અકબંધ છે.

આજે અમે આપને આવા જ એક રહસ્યમયી મંદિર વિશે જણાવીશું જેના વિશે તમે ભાગ્યે જ જાણ્યું અને સાંભળ્યું હશે આ મંદિર એટલું રહસ્યમયી છેકે વ્યક્તિના તુટેલા હાડકા આ મંદિરે જવાથી સાજા થઈ જાયછે આ અંગે ભક્તો કહે છેકે આ મંદિરે દર્શન કર્યા બાદ તેમના દર્દમાં ઘટાડો થવા લાગે છે.

અહીં દર મંગળવારે અને શનિવારે વિશેષ પૂજા કરવામાં આવે છે ભક્તો ની અતિભીડ રહે છે મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં આવેલા એક ગામ આવેલ છે જ્યાં એક હનુમાન મંદિરછે આ મંદિર કોઈ ચમત્કારથી ઓછું નથી કારણ કે અહીં એવા લોકો વધારે આવે છે જેમના હાડકા ક્યાંકને ક્યાંક તૂટેલા હોય છે.

કટનીથી અંદાજે 35 કિમી દૂર મોહાસ ગામમાં આ મંદિર આવેલું છે જેના વિશે એવું કહેવાય છેકે અહીં લોકોના તૂટેલા હાડકા થોડા દિવસમાં જ જોડાઈ જાય છે જેના કારણે અહીં બે દિવસ વધારે ભીડ રહે છે અહીં બે દિવસ દરમિયાન કોઈ સ્ટ્રેચર તો કોઈ એમ્બ્યુલન્સમાં ભગવાનના દર્શને આવે છે તેમાથી મોટા ભાગના.

લોકોના હાથના હાડકા તૂટેલા હોય છે અથવા પગના કે કોઈ શરીરના અન્ય ભાગના અહીં આવતા લોકો દર્દથી ખુબ પિડાતા હોય છે એવું કહેવાય છેકે જેવા ભક્તો આ મંદિરમાં પ્રવેશે છે ત્યારે તેને આંખો બંધ કરવાનું કહેવામાં આવે છે સાથે તેમને રામ નામનો જાપ કરવાનું કહેવામાં આવે છે અને જ્યારે ભક્તો આંખો બંધ કરે છે.

ત્યારે પંડિત અને તેમના શિષ્યો પીડિતને પાંદડા અને મૂળિયારૂપી ઔષધી આપે છે અને તેને ખુબ ચાવીને ખાવાનું કહેવામાં આવે છે એવું કહેવાય છે કે આ જડબુટ્ટી ખાવાથી બિમાર વ્યક્તિના હાડકા આપમેળે જોડાવા લાગે છે અને થોડા દિવસ બાદ તે સાજો થઈ જાય છે બજરંગી ના પરચા અહીં અપરંમપાર છે એથી આસ્થા એ હનુમાન ભક્તો ખુબ મોટા પ્રમાણમાં દર્સનાથે અહીં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *