આ બાજુ કાંસ ફિલ્મ ફેસ્ટિવલથી પાછા ફરેલ અભિષેક બચ્ચનને અહીં આવતાજ એક દુઃખદ ખબર મળી હકીકતમાં અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન પ્રોફેશનલ ટીમના હિસ્સો રહેલ અકબર શાહપુરવાલા નું નિધન થઈ ગયું છે અકબર શાહપુરવાલા સ્પેશિયલ શૂટ સ્ટાઇલિસ્ટ હતા અમિતાભ બચ્ચનની દરેક.
ફિલ્મોના શૂટ અકબર શાહપુરવાલા જ બનાવ્યા કરતા હતા જયારે અભિષેક બચ્ચન માટે પણ એમણે ખુબ કામ કર્યું છે અભિષેકની જિંદગીનું પહેલું શૂટ પણ અકબર શાહપુરવાલા એ બનાવ્યું હતું બચ્ચન પરિવાર માટે તેઓ માત્ર શૂટ સ્ટાઇલિસ્ટ જ નહીં પરંતુ પરિવારનો એક હિસ્સો હતા અભિષેક બચ્ચને તેમના પર દુઃખ વ્યક્ત.
કરતા કહ્યું હું એમને દુનિયાના સૌથી બેસ્ટ શૂટ સ્ટાઇલિસ્ટ તરીકે યાદ રાખીશ જયારે સ્વેતા નંદન બચ્ચને પણ અકબર શાહપુરવાલાના નિધન પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે એમની સાથે ખુબજ સારી યાદો છે જણાવી દઈએ બચ્ચન પરિવાર સાથે સાથે બૉલીવુડના કેટલાય સ્ટાર પણ અકબર શાહપુરવાલાના નિધન પર દુઃખ વ્યક્તિ કરી રહ્યા છે.