Cli
આફતાબ નામના પ્રેમીએ પ્રેમિકા શ્રધ્ધા ના 35 ટુકડા કર્યા, રોજ જગલમા ફેકંતો દર્દનાક, લવજેહાદની ઘટના...

આફતાબ નામના પ્રેમીએ પ્રેમિકા શ્રધ્ધા ના 35 ટુકડા કર્યા, રોજ જગલમા ફેકંતો દર્દનાક, લવજેહાદની ઘટના…

Breaking

દેશભરમાંથી લવ જેહાદના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે થોડા સમય પહેલાજ ગુજરાતમાં લવ જેહાદના કાયદાઓને મજબૂત કરવામાં આવ્યા છે એ વચ્ચેજ તાજેતરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સાંભળીને તમારું કાળજુ કંપી ઉઠસે મુંબઈ ના મલાડ વિસ્તારમાં એક કોલ સેન્ટરમાં કામ કરતી શ્રધ્ધા નામની યુવતી ની.

મુલાકાત તેની સાથે કામ કરતા આફતાબ થી થઈ બંને વચ્ચે મિત્રતા થી પ્રેમના સંબંધો બંધાયા બંને એ એકબીજાની સાથે જીવન વ્યતીત કરવાનું નક્કી કર્યું પરંતુ પરિવાર જેનું વિરોધ દર્શાવતા શ્રદ્ધાએ પોતાનો પરિવાર છોડી દીધો અને આફતાબ સાથે દિલ્હી રહેવા આવી ગઈ શ્રધ્ધાના પરીવારજનો એ છતાં પણ પોતાની દિકરીની ખબર.

અંતર પુછતા પરંતુ 8 મેં થી દિકરીના ફોન લાગવાના બંધ થતાં પિતા 8 નવેમ્બરના રોજ દિલ્હીમાં પહોંચી ને દિકરીની શોધખોળ હાથ ધરી પોલીસ માં અ પહરણ ની ફરીયાદ નોંધાવી અને પોલીસને બધી બાબતો જણાવી પોલીસે આફતાબ ની કડક પૂછપરછ કરતા જે સચ્ચાઈ સામે આવી તે સાભંડીને પોલીસ પણ હેરાન રહી ગઈ.

આફતાબે જણાવ્યું કે શ્રધ્ધા સાથે હું માત્ર શારીરિક સંબંધો રાખવા માગંતો હતો પણ એ લગ્ન માટે દબાણ કરવા લાગી ઝગડાઓ કરવા લાગી એટલા માટે 18 મેં ના રોજ તેને શ્રધ્ધાને ગ!ળું દબાવીને મો!તને ઘાટ ઉતારી અને આરીથી નાના નાના 35 જેટલા ટુકડાઓ કર્યા જેની દુર્ગંધ ના આવે એટલે એક.

નવું ફ્રીજ ખરીધ્યું જેમાં હાથ પગ મા થાના ટુકડાઓ સંતાડ્યા અને રોજ રાત્રે સતત 18 દિવશ સુધી શહેરના મૈહરોલી ના જંગલો માં ફેકંવા જતો હતો આફતાબે નિર્દયતા થી શ્રધ્ધા ને ગ!ળું દબાવીને પતાવી દિધા બાદ તેના શરીરના અંગોને પોલીસ થી બચવા માટે નાના ટુકડાઓ માં કાપીને.

પોતાના ફ્રીજ માં રાખ્યા હતા પોલીસે આ ઘટના તપાસ કરતા આરી ફ્રીજ સમેત તમામ ચીજોને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે અને આરોપી આફતાબ પર ગુનો નોંધી ને જેલના સળિયા પાછળ ધકેલી દિધો છે વાચંક મિત્રો આપનો આ ઘટના પર શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *