લગ્નનું બંધન સૌથી પવિત્ર માનવામાં આવે છે પરંતુ છત્તિસગઢના બીલાસપુરમાં એક મહિલાએ લગ્નને પોતાનો એ ધંધો બનાવી દીધો પહેલા યુવતી લોકોને પોતાના પ્રેમના જાળમાં ફસાવતી પછી તેમનાથી લગ્ન કરીને લૂં!ટીને ફરાર થઈ જતી આ ઠગાઇનો શિકાર થયા છે બીલાસપુરમાં રહેતા ખાદીવિભાગથી રીટાર્ડ થયેલા ઓફિસર મુનસીલાલ વસ્તારીયા.
78 વર્ષના મુનશીલાલની પત્નીનું 2015માં મોત થઈ ગયું હતું જેના બાદ તેમણે પોતાની અને પરિવારની દેખરેખ માટે 2016માં એક એડ છપાવી જેને જોઈને મધ્યપ્રદેશના સાગરની રહેવાસી આશા ઉર્ફે આરતી તેના પિતા ઈન્દ્રાણી શર્માએ મોબાઈલ દ્વારા મુનશીલાલનો સંપર્ક કર્યો કેટલાય સમય વાત થઈ કેટલાક મહિના બાદ.
આશાએ મુનશીલાલ સાથે લગ્ન કરી લીધા લગ્ન બાદ બધું ઠીકઠાક થયું આશા પતિ સાથે ખુશી ખુશી રહેવા લાગી તેના સાથે આશાએ પોતાના બે સબંધીઓને પણ રાખ્યા હતા આ દરમિયાન આશાએ મુનસીલાલનો વિશ્વાવ પુરી રીતે જીતી લીધો તેના બાદ ચાલ ચાલાક પત્નીએ જમીન છોડાવવાના બહાને.
13 લાખ 59 હજાર સોના ચાંદીના ઘરેણાં અને અલ્ટો કાર લઈને ત્યાંથી રફુચક્કર થઈ ગઈ પતિ મુનશીલાલે આશાથી કેટલીયે વાર સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ તેનો કઈ પત્તો ન લાગ્યો હતાશ થઈને મુનશીલાલે પોલીસસ્ટેશનમાં ફરિયાદ નિધાવી પોલીસે તાસ કરતા જાણવા મળ્યું કે આશા તો રાજસ્થાનની જેલમાં કેદ છે જેમના બે પુત્ર મધ્યપ્રદેશમાં રહેતા હતા.
એજ બે પુત્ર હતા જેઓ મુનશીલાલ સાથે સબંધી તરીકે રહેતા હતા બે પુત્ર અને પતિની મદદ થી આવા કેટલાક લોકો જોડે લગ્ન કરીને લૂં!ટી લીધા હતા મહિલાને પ્રોટેક્શન વોરંટમાં લેતા વિલાસપુર લાવીને પુછતાજ કરવાની કોશિશ કરી રહી છે પોલીસનું કહેવું છે હજુ વધુ આ મામલે ખુલાસા થઈ શકે છે.