Cli
ભગવાનની મજાક ઉડાવવા બદલ ફરિયાદ નોંધાઈ, અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા ને કોર્ટમાં ઘસડ્યા...

ભગવાનની મજાક ઉડાવવા બદલ ફરિયાદ નોંધાઈ, અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા ને કોર્ટમાં ઘસડ્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડના સુપ્રસિદ્ધ અભિનેતા જેઓ 90 ના દસકાથી બોલિવૂડમાં એક પછી એક દમદાર ફિલ્મોમા અભિનય થકી લોકોમાં આગવી ઓળખ કરાવે છે આજે પોતાની ઉંમરના 55 વર્ષના પડાવ પછી પણ અભિનય ક્ષેત્રે સતત એક્ટિવ છે બોલીવુડના અભિનેતા અજય દેવગનની તાજેતરમાં એક ફિલ્મ આવી રહી છે.

જે ફિલ્મ નું નામ થેન્ક્સ ગોડછે આ ફિલ્મમાં અજય દેવગન પર હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોચાડીને અપમાનિત કરવા બદલ કેસ નોંધાયો છે થેન્ક્સ ગોડ ફિલ્મ ટ્રેલર માં અજય દેવગન ચિત્રગુપ્ત ની ભૂમિકા ભજવતા જોવા મળે છે હિન્દુ ધર્મના એક ભગવાનછે આ ટ્રેલરમાં એ વેસ્ટન કપડાઓમાં જોવા મળે છે.

એમની બાજુમાં મિનિ સ્કર્ટ અને બ્રા પહેરેલી બે છોકરીઓ પણ જોવા મળેછે આ ટ્રેલરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા મૃત્યુ બાદ યમરાજ ચિત્રગુપ્તના સાનિધ્યમાં આવે છે એવું દર્શાવવામાં આવ્યું છે પરંતુ ચિત્રગુપ્ત ગુપ્ત ના પાત્રમાં અજય દેવગન એમની સાથે મજાક મસ્તી કરતા દેખાય છે એમનો અને બાજુમાં રહેલી.

છોકરીઓને જોતા હિન્દુ ધર્મના ઘણા લોકોને ચિત્રગુપ્ત ભગવાનનો મજાક હોય એવું પ્રતિત થયું છે એના કારણે ઉત્તર પ્રદેશના વકીલ હિમાંશુ શ્રીવાસ્તવ એ ફિલ્મ ડાયરેક્ટર પ્રોડ્યુસર અને અભિનેતાઓ વિરુદ્ધ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે કિસ્મત હિમાંશુ શ્રીવાસ્તવ જણાવ્યું છેકે આ ફિલ્મનું ટ્રેલર હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

ટ્રેલરમાં અજય દેવગન ચિત્રગુપ્તના લિબાસમાં મજાક કરતા જણાવ્યા છે પુરાણોના અનુસાર ચિત્રગુપ્ત ન્યાયના દેવતા છે ફિલ્મ ટ્રેલરમાં ઘણા ખોટા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે ફિલ્મ થેન્ક્સ ગોડ જેમ અજય દેવગન સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ આવતા પહેલા જ વિવાદો માં ફસાયા છે આવનાર 19 તારીખે કોર્ટમાં આ મામલા પર સુનવાઈ થશે એવું સૂત્રોનું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *