ઉંમરમાં 80 વર્ષે પહોંચનાર અમિતાભ બચ્ચન સોસીયલ મીડિયામાં સૌથી વધુ એકટીવ રહેતા સ્ટાર છે આટલી ઉંમરે તેઓ ખુદ સોસીયલ મીડિયા અકાઉંટ હેન્ડલ કરે છે એવામાં ક્યારે એમનાથી કેટલીક ભૂલો પણ થઈ જાય છે પરંતુ કંઈ રીતે મર્યાદામાં રહીને વાત કરાય તેનું ઉદાહરણ આજે અમિતાભે આપ્યું છે.
હકીકતમાં અમિતાભ પોતાના ફેસબુક અકાઉંટ ઉપર લગભગ સાડા અગિયાર વાગે પોતાના ફોલોવરને શુભ સવાર વિશ કરી કેટલાય ફેન્સે એમને પાછા વીશ પણ કરી જયારે કટલાક લોકોએ સવાલ કર્યો કે શુભ સવાર વિશ કરવા માટે આ થોડું તે મોડું નથી કર્યું પરંતુ એમાં કેટલાક એવા લોકો હતા જેઓ પોતાની મર્યાદા પાર કરી ગયા.
જેમાં એક વ્યક્તિએ મર્યાદા ઓળંગતા કહ્યું અરે બુઢા બપોર થઈ ગઈ જેના પર અમિતાભે ખુબસુરત જવાબ આપતા કહ્યું હું પ્રાર્થના કરું છુંકે તમારી ઉંમર લાંબી થાય પરંતુ કોઈ તમને બુઢો કહિને તમારું આ રીતે અપમાન ન કરે એક બીજાએ લખ્યું આ કંઈ શુભ સવાર છે મહાનાલાયકજી અમિતાભે તેના પર જવાબ.
આપતા કહ્યું રાતભર કામ કરી રહ્યા હતા એટલે મોડા ઉઠ્યા જયારે એક બીજાએ કોમેંટ કરી આજે મોડા ઉતરી કદાચ લાગે છેકે દેશી પીને આવી ગયા છે આજકાલ સાડા અગિયારે સવાર થઈ રહી છે તેના પર અમિતાભે કહ્યું પોતે નથી પિતા બીજાને પીવડાવીએ છીએ મધુશાલા તેના શિવાય કેટલાય બીજા લોકોને પણ અમિતાભે સુંદર રીતે જવાબ આપ્યા.