Cli

સીધું મોસેવાલા ના નિધન પર ખુદના ટ્વીટ થી મળ્યો મોટો ઈશારો…

Bollywood/Entertainment Breaking

પંજાબના મશહૂર સિંગર સીધું મોસેવાલાને હાલમાં થોડા દિવસો પેહેલા કેટલાક બદમાશોએ મોતને ઘાટ ઉતાર્યા હતા જેમના નિધન બાદ એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે પરંતુ હવે એમનું છેલ્લો ટ્વિટ ક્યાંક ને ક્યાંક એમના મો!તથી જોડાયેલ છે અને એ ટ્વીટ અત્યારે વાયરલ થઈ રહ્યું છે જયારે ઘટના બની..

ત્યારે સીધું જોડે ન ગાર્ડ હતો કે એમની જોડે બુલેટપ્રુફ ગાડી તેઓ થાર ગાડી લઈને મિત્રો સાથે બહાર આવ્યા ત્યારે એમના પર 30 રાઉન્ડ ફા!યર કરવામાં આવ્યું અને ઘટનાને અંજામ આપ્યો હાલમાં સિધુના ઘરે પોલીસ સિક્યુરીટી આપવામાં આવી છે હાલમાં સિંધુનું એક છેલ્લું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે જેમાં.

તેઓ ખુદ ગન સાથે જોવા મળી રહ્યા છે જયારે સાથે એમણે કેપશનમાં લખ્યું તમારું થઈ ગયું ફેન્સ એમનું આ ટ્વીટ વાયરલ કરતા એ કહેતા જોવા મળી રહ્યા છેકે એમનું ટ્વીટ ક્યાંકને ક્યાંક એમના નિધનથી જોડાયેલ છે જ્યાં તેઓ જાણી જોઈને પોતાના મો!ત વિશે હિંટ આપી રહ્યા છે હકીકતમાં સીધું મોસેવાલાને.

બં!દૂકો અને ગનથી ખુબજ પ્રેમ હતો એટલે લોકો પણ અહીં કહેતા અજોવા મળી રહ્યા છેકે એમના જીવને બંદૂકથી નીકળેલ ગોળીએ લઈ લીધો જણાવી દઈએ સીધું મોસેવાલા મામલે પંજાબ પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે અને એક અલ્ટો કાર પણ જપ્ત કરી છે હાલમાં આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *