બોલીવુડ કિંગ અભિનેતા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની આવનારી ફિલ્મ પઠાણ નવા વર્ષમા 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે પઠાણ ફિલ્મના બે સોંગ રિલીઝ થઈ ચૂક્યા છે જેમાં બેશરમ રંગ સોંગ માં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરી હતી અને માદક અદાઓ સાથે.
અશ્લીલ ડાન્સ શાહરુખ ખાન સાથે કરતા ઘણા બધા હિન્દુ સંગઠનો એ આ ફિલ્મનો બહિષ્કાર કરીને દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનના પોસ્ટર સળગાવ્યા હતા સાથે આ ફિલ્મોને જો રિલીઝ કરવામાં આવે તો થિયેટર પણ ભડકે બા!ળવાની ધ!મકી આપી હતી આ વચ્ચે ફિલ્મ પઠાન ઓટીટી પ્લેટફોર્મ પર 100 કરોડમાં વેચાઈ ચુકી છે.
જે રીલીઝ ના બે મહીના બાદ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવશે ફિલ્મ પઠાન ને સેન્સર બોર્ડ માં મુકવામાં આવી છે એના પર વાત કરતા સીબીએફસી ના અધ્યક્ષ પ્રસુન જોષી એ ફિલ્મ પઠાન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મ ને પ્રમાણપત્ર માટે મુકવામાં આવી છે જેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ફિલ્મ નિર્માતાઓને ગીતમાં ફેરફાર કરવાની સુચનાઓ આપવામાં આવી છે અને જે કપડાઓ પર લોકોનો વિરોધ થયો છે એ સીન દુર કરીને ફિલ્મ ને સંપાદિત કરીને ફરી મુકવા માટે ની નિર્માતાઓ ને જાણ કરી છે ફેરફારો ફિલ્મ મેકર કરે એવી આશા છે તો જ સર્ટિફિકેટ આપવામાં આવશે સીબીએફસી.
હંમેશા સર્જનાત્મકતા અને સંવેદનશીલતા ને સંતુલીત કરવા માટે કામ કરે છે દર્શકોની એવી જ શ્રદ્ધા સેન્સર બોર્ડ સાથે જોડાયેલી છે સેન્સર બોર્ડે ફિલ્મ મેકરને આ ફિલ્મ માં ઘણા બદલાવો કરવાની સુચનાઓ આપી ને ફરી એડીટ કરીને મુકવામાં આવે તેમ જણાવી દિધું છે સેન્સર બોર્ડ ના આ નિર્ણય બાદ ફિલ્મ.
મેકરનો કોઈ જવાબ સામે આવ્યો નથી આ ફિલ્મ માં બિકીની હટાવવામાં આવે છે કે નહીં એ ફિલ્મ પઠાન ના બીજા એડીટ પરથી સામે આવી શકે છે સેન્સર બોર્ડ ની આ પ્રતિક્રિયા બાદ ફિલ્મ પઠાન ના ટ્રેલર ને બદલવામાં આવી રહ્યું છે વર્ષ ના શરુઆત માં જ ફિલ્મ પઠાન નું ટ્રેલર સામે આવી શકે છે.