Cli
56 વર્ષની ઉંમરે ખુબ ફિટ મિલીદં સોમને છોકરીઓ સામે રાખી આવી શર,ત મારી સાથે સેલ્ફી લેવી છે તો પછી...

56 વર્ષની ઉંમરે ખુબ ફિટ મિલીદં સોમને છોકરીઓ સામે રાખી આવી શર,ત મારી સાથે સેલ્ફી લેવી છે તો પછી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સુપરમોડલ અભિનેતા ફિલ્મ નિર્માતા અને ફિટનેસ પ્રોત્સાહક મિલિંદ સોમન આજે 56 વર્ષના છે પરંતુ આખાયં બોલીવુડમાં તેમની ફિટનેસ ને ટક્કર આપવા વાળું કોઈ નથી હંમેશા ફિટનેસને પ્રમોટ કરવા વાળા મિલિંદ પોતાની સાથે ફોટો લેવા એવી શરત રાખી કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય આજે સવારે મિલિંદ મુંબઈમાં.

એક મેરેથોન દરમિયાન લીલી ઝંડી દેખાડવા પહોંચ્યા હતા ફિટનેસને પ્રેમ કરવાવાળા ઘણા બધા લોકો મિલિંદને પોતાના ગુરુ માને છે એના કારણે ઘણા બધા લોકો એમની સાથે ફોટો પડાવવા આવ્યા હતા ખાસ કરીને છોકરીઓ મિલિંદ ઉપર ખૂબ ફિદા રહે છે જ્યારે તેઓ ફોટો પડાવવા મિલિંદ પાસે પહોંચી ત્યારે મિલિંદે એવી.

શરત રાખી દીધી કે પુસ અપ મારો તોજ ફોટો લેવા દઈશ આ જોઈ ઘણી છોકરીઓ પાછી પડી ગઈ પરંતુ ઘણી બધી છોકરીઓએ મિલિંદની દિવાનગીમાં હોસંભેર પુશ અપ મારીને ફોટો પણ પડાવ્યો એના સિવાય એક હાથથી દિવ્યાંગ વ્યક્તિ પણ જ્યારે એમની સાથે ફોટો પડાવવા આવ્યો ત્યારે એને પણ ઉઠક બેઠક લગાડવાનું.

કહ્યું તેને કસરત કરવાની પ્રેરણા આપી મિલિંદ સોનને ઘણી બધી ફિલ્મો માં અભિનય પણ કર્યો છે અને ઘણી ફિલ્મોમાં નિર્માતા પણ રહ્યા છે 2012 માં પર્યાવરણ જાગૃતતા ફેલાવવા માટે ગ્રીનથોન એનડીટીવી માટે 30 દિવસમાં 1500 કીલોમીટર ચાલીને લિમ્કા રેકોર્ડ પણ બનાવ્યો હતો અને એજ વર્ષમા મહીલાઓ ના સારા સ્વાસ્થ્ય માટે પણ એમને ઘણી જાગૃતિ ફેલાવતા કાર્યો કરી.

પુરસ્કાર પણ મેળવ્યા હતા વર્ષ 2015માં મિલિંદે આયર્નમેન ચેલેન્જ પહેલી જ ટ્રાયમા 15 કલાક અને 19 મિનિટમાં પૂર્ણ કરી હતી આ ટ્રાયથલોનમાં 3.8 કિમી સ્વિમ 180.2 કિમી સાયકલ રાઈડ અને 42.2 કિમી દોડનો સમાવેશ થતો હતો આયર્નમેન નો ખિતાબ જીતવા માટે 17 કલાકમાં પૂર્ણ કરવી પડે છે જે 15 કલાક 19 મીનીટ માં પુરી કરી રેકોર્ડ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *