મિત્રો સોશિયલ મીડિયામાં નવો વિડીયો વાયરલ થતા રહે છે જેમાં તાજેતરમાં એક શરમજનક વિડીયો સામે આવ્યો છે જેમાં ભગવાન શિવના મંદિરમાં એક અઢાર વર્ષની બાળકી સાથે 70 વર્ષનો આધેડ વ્યક્તિ લગ્ન કરતો જોવા મળે છે આમાં બાળકી રડી રહી હતી અચાનક ઘટનાસ્થળ પર કોઈ યુવાનો આવી જાય છે.
અને આ લગ્નને રોકાવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ યુવતીને પૂછે છે ત્યારે યુવતી જણાવે છેકે મારી માં બીમાર હતી હું શહેરમાં મારા કાકા થાયછે આ વ્યક્તિ એમની પાસે કામ અર્થે રહેવા માટે આવી હતી તો એમને મારી મજબુરીનો લાભ લઈને પાંચ લાખની મારી માંના ઈલાજ માટે લાલચ આપી.
અને લગ્ન કર્યા એમ કહીને યુવતી રડી પડેછે એ સમયે આ દાદા ને પૂછવામાં આવે છે ત્યારે કહે છેકે હું એકલો છું એટલે મેં આની સાથે લગ્ન કર્યા અને મેં પાંચ લાખ રૂપિયા આપ્યા છે એની માના ઈલાજ માટે અને હું મ!રી જવું પછી બધુંજ એનુજ છેને બીજા કોઈ સાથે લગ્ન કરી આપુ તો મારી ભત્રીજી હેરાન થાય એટલે હું લગ્ન કરી લઉં.
આમ કહીને આ આધેડ વયનો વ્યક્તિ કહે છેકે હું લગ્ન કરું એમાં તમને શું વાંધો છે પણ યુવતી રડી પડેછે આ લગ્નથી એ રાજી ન હતી ત્યારે યુવકો કહે છેકે કાકા તમને શરમ આવવી જોઈએ ત્યારે એ આધેડ વયનો વ્યક્તિ કહેછે મેં કોઈ જબરજસ્તી નથી કરી પૂછો એને ત્યારે આ યુવતી મજબૂરીમાં રડતી જોવા મળે છે ત્યારે.
વિડીયો ઉતારનાર યુવકો પોલીસને બોલાવવાની વાત કરે છે ત્યારે એ આધેડ વ્યક્તિના હોસ ઉડી જાય છે સમગ્ર ઘટના ક્યાંનીછે એ વિશે વિસ્તૃતમાં માહિતી અમારી પાસે નથી પરંતુ માસુમ ભત્રીજી ની મજબૂરીનો લાભ લઈને આ 70 વર્ષના આધેડ વ્યક્તિના એની સાથે લગ્ન કરવા એ ખુબ જ શરમજનક બાબત છે આપનું આ વિશે કહેવું છે એ જરૂર જણાવજો