Cli
અમેરિકામાં સવા કરોડની નોકરીને લાત મારીને 28 વર્ષના યુવકે દિક્ષા લીધી, જુવો...

અમેરિકામાં સવા કરોડની નોકરીને લાત મારીને 28 વર્ષના યુવકે દિક્ષા લીધી, જુવો…

Breaking

જેના મનમાં ભક્તિનો રંગ લાગે છે તેને આ સંસાર ની મોહ માયા પરથી મન ઉઠી જાય છે તેનું મન માત્ર આધ્યાત્મિક લાગણીઓ સાથે પ્રભુ પ્રાપ્તિ ની તરફ ઝુકી જાય છે વેરાગ્ય આવતા મનુષ્ય આ સંસારની મોહમાયા ધન દોલત અને સગાંવહાલાં ને છોડી માત્ર ભક્તિ ના માર્ગે આગળ વધી જાય છે.

આજના આ હળાહળ કળીયુગમાં અને આધુનિક યુગમાં પણ યુવાનો ભક્તિ ના પંથે દોરાય એ નવાઈ અને અચરજ ભરી બાબત છે મધ્યપ્રદેશ દેવાસ ના રહેવાશી રાકેશ કાઠેડ જેવો એક બિઝનેસમેન છે હાલ તેઓ ઈન્દોર રહે છે તેમનો પુત્ર પ્રાશુક અભ્યાસ બાદ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો અમેરિકામાં એમએસ.

કર્યા બાદ સાલ 2017માં તેને ડેટા સાયન્ટિસ્ટ ની નોકરી મળી હતી એનુ વાર્ષિક પેકેજ 1.25 કરોડ નું હતું પોતાની નોકરી સાથે તે ધાર્મિક પુસ્તકો વાંચતો હતો અને ધાર્મિક વિડીઓ જોતો હતો સાલ 2021 માં તેને સંસારથી મોહમાયા ઉઠી જતાં તે નોકરી છોડી ભારત આવ્યો હતો અને જીનેન્દ્ર મુનીજી ના સાનિધ્ય મા સેવા કરવા જવા લાગ્યો.

જૈન સાધ્વીઓ સાથે તે માત્ર ધાર્મિક ભાવનાઓ સાથે ધાર્મીક પ્રવચનો માં જરહેવા લાગ્યો માતાપિતાની મંજુરી બાદ તેને દિક્ષા લેવાનુ નક્કી કર્યું મુખ્ય દિક્ષા સમારોહમાં ત્રણ મુમુક્ષ ભાઈઓ ની મહાભિનીક્ષ્મણ ની યાત્રા કાઢવામા આવી તેમા હજારો લોકો જોડાયા હતા કરોડોની સુખ સંપત્તિ નો વારીશ દિક્ષા ગ્રહણ કરીને જૈનમુની બની ગયો હતો,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *