ભારત દેશ એક સંતો મહંતોનો દેશ છે સનાતન ધર્મની આસ્થા સદીઓથી ભારતની પવિત્ર ભૂમિ સાથે જોડાયેલી છે હિન્દુ સંત મહંત સતયુગમાં હજારો વર્ષ સુધી જીવિત રહેતા હતા પરંતુ આજે કળિયુગમાં પણ એવા ઘણા બધા સાધુ સંતો છે જો 100 વર્ષનું આયુષ્ય પૂરું કરીને પણ આજે આ ધરતી.
પર ભક્તિ અને શ્રદ્ધાના ભાવથી જીવન વ્યતીત કરી રહ્યા છે કહેવાય છે કે ધર્મનો છેડો ધર્મ સાથે મળે છે એવી જ ઘટના તાજેતરમાં કચ્છની ધરતી માં આવેલા કાબરાઉ પર બિરાજમાન આઈ શ્રી મણીધર વડવાળી માં મોલગ ના સાનિધ્યમાં થી સામે આવી છે માં મોગલ ના સાનિધ્યમાં દેશ વિદેશમાં થી.
આજે રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે માં મોગલ ના સાનિધ્યમાં ધન દોલત નું દાન સ્વીકારવામાં આવ્યું નથી નથી માં મોગલ ના સાનિધ્યમાં કોઈ દાન પેટી રાખેલી મોગલધામ માં વર્ષો થી માતાજી ની સેવા કરનારા ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુ ની શ્રધ્ધા માતાજી સાથે જોડાયેલી છે.
માં મોગલ ના ભક્તો હંમેશા બાપુ ની આજ્ઞાનુ પાલન કરે છે સામંત બાપુ ના ઉચ્ચ સંસ્કાર વિચાર તેમના હાવભાવ અને તેમના આદેશ પરથી દેખાઈ આવે છે બાપુ હંમેશા લાખો કરોડોના દાન આવતા પાછા આપતા દિકરીઓ ને આપો એમ જણાવી અને ગરીબ લોકોના કામ માટે બાળકો અને.
નિરાધાર દિકરીઓ માટે વાપરો એમ જણાવી પૈસાનો સ્વિકાર કરતા નથી બાપુ ના આ વિચારો થી પ્રભાવિત થઈ હજારો સાધુ સંતો તેમને આદર્શ માને છે તાજેતરમાં રાજસ્થાન માંથી શ્રી આનંદ બાપુ નામના રાજપૂત સંત કાળા કળીયુગમાં પણ પોતાની 152 વર્ષ ની ઉંમરે માં મોગલ ના સાનિધ્યમાં.
દર્શન કરવા પહોંચ્યા હતા સામંત બાપુ એ તેમનું હોસંભેર સ્વાગત કર્યું હતું અને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા અહોભાગ્ય છે આવા સાધુ સંતોના આશીર્વાદ લેવા નું સોભાગ્ય મળ્યું સામંત બાપુ એ તેમના આશીર્વાદ મેળવ્યા તો આનંદ બાપુ ના સ્વાગતમાં ચારો તરફ જય શ્રી રામના.
નારા લાગ્યા હતા માં મોગલ ના સાનિધ્યમાં આવીને આનંદ બાપુ એ જણાવ્યું કે માં મોગલના સાનિધ્યમાં દર્શન કરવાનો અવસર મળ્યો મારો જન્મારો સફળ થયો એમાં પણ સામંત બાપુ જેવા નિસ્વાર્થ સેવા કરતા સંતનો આદેશ થયો એમના આશીર્વાદ મેળવવા.
મારા માટે જરુરી હતા સંત સામંત બાપુ ને હું નમન કરું છું જેવો માતાજીના સાનિધ્યમાં વર્ષો થી સેવા આપી રહ્યા છે માં મોગલ ના સાનિધ્યમાં ફૂલોના વરસાદ થી આનંદ બાપુ નું સ્વાગત કરીને મોગલ નામના સંત સામંત બાપુ એ હોસંભેર તેમને આવકાર આપ્યો હતો જય માં મોગલ.