હમણાં થોડા દિવસો પહેલા જ સુનિલ ગ્રોવરની હા!ર્ટસર્જરી થઈ હતી હવે સુનિલ ગ્રોવર ફેનને એક ખુશખબરી આપી છે અહીં આ દરમિયાન ફેનનો આભાર પણ માન્યો હતો મજેદાર સ્ટાઈલમાં સુનિલ ગ્રોવર ટવીટ કરતા લખ્યું ભાઈ ટ્રીટમેંટ ઠીક થઈ ગયું મારી ચાલી રહી છે હીલિંગ દુવાઓ માટે ગ્રેટિટ્યૂડ છે મારી ફીલિંગ ઠોકો તાલિ.
સુનિલ ગ્રોવરના આ ટ્વીટને જોયા બાદ ફેન ખુબજ ખુશ છે દરેક સુનિલ ગ્રોવેરને પુરી રીતે ઠીક થવા માટે દુવા માંગી રહ્યા છે એમને હા!ર્ટસર્જરીનું સાંભળીને બધા ચોકી ગયા હતા કે અચાનક એમને એવું સુ થઈ ગયું ફેન સાથે સાથે સલમાન ખાન પણ સુનીલને લઈને ખુબજ સતર્ક હતા એ એવી ખબર પણ સામે.
આવી હતી કે સલમાન ખાને સુનીલની તપાસ માટે પોતાની પર્શનલ ડોક્ટરોની ટીમને પણ મોકલી હતી તેઓ સુનીલના સ્વાસ્થયની ખબર પલ પલની લઈ રહ્યા હતા અતારે સુનિલ પુરી રીતે સ્વસ્થ્ય છે જણાવી દઈએ સુનિલ અત્યારે એક વેબસીરીઝમાં કામ કરી હતા ત્યારે છા!તીમાં દુખાવો ઉપડ્યો હતો અત્યારે સુનીલની તબિયર સારી છે.